GSTV
Home » News » સુપ્રીમ કોર્ટમાં જસ્ટીસ લોયા કેસ મામલે મુંબઈ વકીલ અેસોસિયેશને રિવ્યુ પિટિશન દાખલ કરી

સુપ્રીમ કોર્ટમાં જસ્ટીસ લોયા કેસ મામલે મુંબઈ વકીલ અેસોસિયેશને રિવ્યુ પિટિશન દાખલ કરી

જસ્ટીસ લોયા કેસ મામલે સુપ્રીમ કોર્ટમાં મુંબઈ વકીલ ઓસોશિયેશને રિવ્યુ પિટિશન દાખલ કરી છે. આ અરજીમાં જસ્ટિસ લોયો કેસ મામલે ફરી વિચાર કરવાની માગ કરાઈ છે. ગત્ત મહિને સુપ્રીમ કોર્ટે મુંબઈ વકીલ એસોશિયેશનની ફેર તપાસની અરજી ફગાવી હતી. આ અરજી વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ સુપ્રીમ કોર્ટમાં કરી છે. અરજીમાં કોર્ટના તારણોને હટાવવાની માગ કરવા સાથે કહેવામાં આવ્યુ છે કે, ન્યાયપાલિકાની આઝાદી પર હુમલો અને ન્યાયિક સંસ્થાઓની વિશ્વસનીયતા ઓછી કરવાનો પ્રયાસ કરવામાં  આવી રહ્યો છે.

અરજીમાં કહેવામાં આવ્યુ કે, જસ્ટિસ લોયાના મોત મામલે ન્યાયમાં ગર્ભપાત કરવામાં આવ્યો. મહત્વનું છે કે 19 એપ્રિલના રોજ કોંગ્રેસ નેતા તહસીન પુનાવાલા, પત્રકાર બીએસ લોન, મુંબઈ વકીલ એસોશિયેશન સહિત અને અન્ય પક્ષકારો દ્વારા કરવામાં આવેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો હતો.

Related posts

મોટાભાગના ભારતીયોનું મૃત્યુ ડાયાબિટીસના કારણે થાય છે

Dharika Jansari

દિલ્હીની હવા વધુ ઝેરીલી બની, લોકોએ ઘરમાંથી નિકળવાનું કર્યું બંધ

Dharika Jansari

કુલભૂષણ મુદ્દે ભારત સાથે કોઈ સમજૂતી થઈ નથી : પાકે. અસલી રંગ દેખાડયો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!