GSTV

તબલિગી જમાત ઉપર થઈ રહેલા પ્રહારો પર આ પૂર્વ જજે કાઢી ઝાટકણી

Last Updated on April 19, 2020 by

કાત્જુએ કોરોના બાદ દેશની સ્થિતિ પર કહ્યુ છે કે, કેટલાક લોકો આ બીમારીને પણ સાંપ્રદાયિક રંગ આપવા માંગે છે. મીડિયાનો એક વર્ગ એવુ બતાવવાની કોશિશ કરી રહયો છે કે, વાયરસ માટે તબલિગી જમાત જ પૂરી રીતે જવાબદાર છે. મુસ્લિમોને આતંકવાદી અને રાષ્ટ્ર વિરોધી નાગરિકો તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે. એ પછી દેશમાં મુસ્લિમો સાથે ભેદભાવની ખબરો આવી રહી છે.

મૌલાના સાદને શેતાન તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે

કાત્જુએ કહ્યુ હતુ કે, તબલિગી જમાતના મૌલાના સાદને શેતાન તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે. તેમની સામે બીનઈરાદાપૂર્વક હત્યાનો કેસ કરવામાં આવ્યો છે. તેમના ઘર પર દરોડો પાડવામાં આવ્યો છે. તેમના પર જાણી જોઈને વાયરસ ફેલાવવાનો આરોપ લગાવાયો છે. જે ખોટુ છે. શક્ય છે કે, મરકઝમાં વિદેશથી આવેલા લોકોએ જમાતના બીજા લોકોને સંક્રમિત કર્યા હોય.

READ ALSO

Related posts

ડિજીટલ ઈન્ડિયા: પીએમ મોદી 2 ઓગસ્ટે લોન્ચ કરશે ઈ-રૂપી (વાઉચર), જાણો કેવી રીતે કામ કરશે ડિજીટલ પેમેન્ટ

Pravin Makwana

કોરોનાના વધતા કેસોને લઇ કેન્દ્રની રાજ્યોની ચેતવણી, 10 ટકાથી વધુ સંક્રમણવાળા જિલ્લાઓમાં કડક પ્રતિબંધ લાદે

Damini Patel

સરકાર સંસદમાં-વિપક્ષ બારણે: સંસદના ચોમાસું સત્રમાં ફક્ત 18 કલાક કામ થયું, પ્રજાના 133 કરોડ રૂપિયાનો ધૂમાડો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!