GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

ચૂંટણી છે એટલે નિરવ મોદીને પકડ્યો, પછી છોડી મુકશે: ભાજપનાં રંગમાં વિપક્ષે કર્યો ભંગ

nirav modi news

નિરવ મોદીની ધરપકડ મુદ્દે વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો હોવાથી માત્ર મત મેળવવા જ ટૂંકા ગાળા માટે નિરવ મોદીની ધરપકડ કરવામાં આવી હતી.

કોંગ્રેસના વરીષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે નિરવ મોદી જેવા કૌભાંડીઓને ચૂંટણી નજીક આવે ત્યારે ઝડપી લેવામાં આવે છે બાદમાં તેને ચૂંટણી પુરી થાય ત્યારે છોડી મુકવામાં આવે છે. ગુલામ નબી આઝાદે સાથે એવો પણ આરોપ લગાવ્યો હતો કે આ જ સરકારે નિરવ મોદી જેવા અનેક કૌભાંડીઓને સામે ચાલીને દેશ છોડીને જવામાં મદદ કરી હતી અને હવે તેને પરત લાવવાના નાટક કરી રહ્યા છે.

આ બધુ માત્ર ચૂંટણીમા લોકોને ભ્રમિત કરવા માટે છે, ચૂંટણી પુરી થઇ ગયા બાદ તેમને પરત જતા રહેવા દેવામાં આવશે. જોકે બીજી તરફ મોદી સરકારના મંત્રીઓએ નિરવ મોદીની ધરપકડ બાદ આપેલી પ્રતિક્રિયામાં વખાણ કર્યા હતા. ભાજપના મંત્રી હરદીપ પુરીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ચોકીદાર નરેન્દ્ર મોદીએ તેમનું કામ કર્યું છે, આખરે નિરવ મોદીની ધરપકડ થઇ ગઇ છે. સરકારે દાવો કર્યો છે કે ટૂંક સમયમાં તેને પરત લાવવાના પ્રયાસો પણ કરવામાં આવશે.

READ ALSO

Related posts

શું હું મારા પતિને સંતોષ આપી શકીશ?, મારા આગળનો ભાગ જ ઘણો નાનો છે

Pravin Makwana

મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઈડની અપાઈ ચેતવણી, આટલા મીટર ઊંચા ઉછળશે મોજા

Harshad Patel

ભાજપ સ્વીકારશે નહીં અને કોંગ્રેસે હવે રિટર્ન માટે એવી શરત મૂકી કે એ ક્યારેય પાયલટ નહીં સ્વીકારે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!