GSTV
Bollywood Entertainment Trending

રિલિઝ પહેલાં જ મુશ્કેલીમાં મુકાઇ સલમાનની દબંગ-3, આ કારણે ઉભો થયો મોટો વિવાદ

બોલીવુડમાં આજકાલ કોઇ મોટી ફિલ્મ આવવાની હોય અને તે વિવાદમાં ના ફસાય તો જ નવાઇ! ફિલ્મો દર્શકોની લાગણીઓ સાથે બંધાયેલી હોય છે, જો દર્શકોની લાગણી દુભાઇ ગઇ તો મોટા મોટા સ્ટાર્સને પણ માફી માંગવી પડી શકે છે, અથવા ફિલ્મ પર્દા પર રિલીઝ જ નથી થતી.

dabangg 3

સલમાન ખાનની ફિલ્મ દબંગ-3 આવવાની તૈયારીમાં છે, આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે, લોકોને આ ફિલ્મનું ટ્રેલર ખુબ પસંદ આવ્યુ છે. ફિલ્મના ગીતો પણ રિલીઝ થઇ ગયા છે. પણ સલમાન ખાનની આ ફિલ્મ રિલીઝ પહેલાં જ મુસીબતમાં ફસાઇ ગઇ છે. આ ફિલ્મને લઇને જબરદસ્ત વિવાદ ચાલુ થઇ ગયો છે.

આ ફિલ્મનો વિવાદ એટલો વધી ગયો છે કે, દબંગ-3 ને રોકવાની માંગ વધી ગઇ છે. આ ફિલ્મના એક ગીતને લઇને મેકર્સ પર આરોપ લગાવવામાં આવ્યો છે, કહેવાઇ રહ્યું છે કે, મેકર્સ આ ગીતને લઇને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે.

સલમાન ખાનની ફિલ્મ દબંગ-3 ને લઇને હિન્દુ જનજાગૃતિ સમિતિએ આરોપ લગાવવામાં આવ્યો છે કે, સમિતિનું કહેવુ છે કે, આ ફિલ્મને લઇને ટાઇટલ સોન્ગ ‘હુડ હુડ દબંગ’ દ્વારા હિન્દુની લાગણીઓને દુભાવવાનો પ્રયત્ન કરાયો છે, જેથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનને ફિલ્મને સર્ટિફિકેટ ન આપવુ જોઇએ.

ક્લિક કરીને જુઓ દબંગ-3 નું એ સોન્ગ:

Read Also

Related posts

લમ્પી વાયરસ : 24 કલાકમાં 2517 કેસ તો 110 પશુનાં મોત, 24 જિલ્લામાં હાહાકાર મચાવી રહ્યો છે વાયરસ

Zainul Ansari

Post Office Recruitment 2022 : ભારતીય ટપાલ વિભાગમાં એક લાખથી વધુ જગ્યાઓ ખાલી, બહાર પડ્યું જાહેરનામું

GSTV Web Desk

શ્રીલંકાના પૂર્વ કેપ્ટનની મુશ્કેલીમાં વધારો / ક્રિકેટ બોર્ડે માંગ્યું 2 અબજ રૂપિયાનું નુકસાન, જાણો શું છે સમગ્ર મામલો

Hardik Hingu
GSTV