GSTV
Ajab Gajab Trending

જુપિટર કે ઢોસા ? આ ફોટોને જોઈ મૂંઝવણમાં મૂકાઈ ગયા લોકો !

જો તમે ક્યારેય ઢોસા (Dosa) ખાધા હોય તો આ ફોટોને ધ્યાનથી જોવો અને જણાવો કે આ શું છે ? કંફ્યૂજ બિલકુલ પણ ન થતા અને ફોટોને ધ્યાનથી જોઈને જ જવાબ આપવાનો છે કે આ શું છે ? હવે આ ઢોસા ન જોવો! કારણ કે આ ઢોસા નહી, પણ સૌર મંડળનો એક ગ્રહ છે. જી હાં ફોટો જોઈને તમે કંફ્યૂઝ થઈ ગયા હશો, પરંતુ આ હકીકત છે કારણ કે, આ જુપિટર ગ્રહનો ફોટો છે.

ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ

ઓ ફોટો Iearnsomethlng નામના એક ટ્વીટર યૂઝરે શરે કરી છે. 27 જૂનના રોજ આ ફોટોને શેર કરતા તેમણએ કેપ્શનમાં લખ્યુ છે કે, જુપિટર નીચેથી કંઈક આવો નજર આવે છે. ત્યારબાદ આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. અત્યાર સુધી આ ફોટોને 34 હજારથી પણ વધારે લોકો લાઈક કરી ચૂક્યા છે, જ્યારે કે, 6 હજારથી પણ વધારે લોકો આ ફોટોને રી-ટ્વીટ પણ કરી ચૂક્યા છે. આ ફોટોને શેર કરતા લોકો ઘણા પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. કોઈ યૂઝર આને સાઉથ ઈંડિયન ડિશ ઢોસા બતાવી રહ્યા છે તો, કેટલાક લોકો કંઈક બીજી જ કહી રહ્યા છે. તો ચાલો જોઈએ કોણે શું કહ્યુ આ ફોટો વિશે…

કેટલાક લોકોનુ કહેવુ છે કે, હવે સાર્થ ચંદ્રાને જ જોઈ લો. આ ફોટો ડોસાની છે અને તેને પ્રૂફ કરવા માટે તેમણે વીડિયો શેર કરી દીધો.

એક ટ્વીટર યૂઝરે ડોસાની ફોટો શેર કરતા લખ્યુ છે કે, ઢોસા ખાવા માટે તૈયાર થયા બાદ આવુ દેખાય છે.

એક યૂઝરે તો આ ફોટો જુપિટરની નહી, પરંતુ કૈપેચીનો કોફી જેવી લાગી રહી છે. જેના પર બ્રાઉન ક્રિમ લગાવવામાં આવ્યુ છે. આ પ્રકારે ઘણા યૂઝર્સે તેને અલગ-અલગ ડિશ ગણાવી છે.

ક્યાંથી આવી આ ફોટો ?

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, જુપિટની આ ખાસ ફોટોને વર્ષ 2000માં નાસાના કેસિની અંતરિક્ષ યાનના નેરો એંગલ કેમરામાથી કેદ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી : રાજસ્થાનમાં ગૂંચવણ વચ્ચે કોંગ્રેસને રાહત, શશિ થરૂરે ઉમેદવારીમાં રસ દાખવ્યો, કહી આ વાત

Hemal Vegda
GSTV