GSTV

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

દિવાળી

Last Updated on September 22, 2021 by Zainul Ansari

આપણા પૌરાણિક શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે, જ્યારે કોઈપણ વ્યક્તિનો શનિ શુભ હોય ત્યારે તે વ્યક્તિનું ભાગ્ય બદલાય જાય છે. જો કોઈ વ્યક્તિ પર શનિનો શુભ પડછાયો પડે તો તે વ્યક્તિ રંકમાંથી રાજા બની જાય છે તો બીજી તરફ ગુરુ પણ ધનનો કારક છે. જેનો ગુરુ શુભ હોય તેને ક્યારેય પણ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી. હાલ ગુરુ અને શનિ એકસાથે એક જ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે ત્યારે આ બદલાવ રાશિજાતકો માટે કેવો સાબિત થશે? ચાલો જાણીએ.

મેષ રાશિ :

આ રાશિ જાતકો માટે આવનાર સમય ખુબ જ સારો રહેશે. આર્થિક બાજુ મજબૂત રહેશે. આ રાશિના લોકોને નોકરી અને વ્યવસાયમાં પ્રમોશન મળશે. સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે. આદર, પ્રતિષ્ઠા અને માન-સન્માનમાં વધારો થશે તેમજ આ લોકોને દરેક કામમાં સફળતા મળશે. આ રાશિના લોકો દ્વારા કરવામાં આવેલા કામની પ્રશંસા ચારેય તરફ થશે.

રાશિ

વૃષભ રાશિ :

આ રાશિના લોકો માટે આવનાર સમય વરદાનરૂપ સાબિત થશે. આ જાતકો પર આવનાર સમયમા ધનની વર્ષા થવાના યોગ બની રહ્યા છે. આ રાશિના લોકો માટે નોકરી અને વ્યવસાય બાબતે પણ આવનાર સમય શુભ છે. નાણાંનું રોકાણ કરવાથી પણ તમને આવનાર સમયમાં નફો થશે. કાર્યક્ષેત્રે તમને અભૂતપૂર્વ સફળતા મળશે.

કર્ક રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય લાભદાયી સાબિત થશે.વિવાહિત જીવન સુખી રહેશે. વ્યાપાર ક્ષેત્રે ધનલાભ થશે. કાર્યક્ષેત્રમાં તમને ઘણું સન્માન મળશે. આવનાર સમયમાં લોકોને નોકરી અને વ્યવસાયમાં નફાની તકો મળી રહેશે. જીવનસાથી સાથેના સંબંધો ગાઢ અને મજબૂત સાબિત થશે.

મીન રાશિ :

આ રાશિ જાતકો માટે આવનાર સમય ખુબ જ સારો રહેશે. તમને કાર્યક્ષેત્રમાં સફળતા પણ મળશે અને પરિવારના સભ્યોનો સહયોગ પણ મળશે. વિવાહિત જીવન સુખી રહેશે. આવનાર સમયમાં ભાગીદારીમાં કોઈ નવું સાહસ શરુ કરવા અંગે વિચારી શકો. પ્રેમ-સંબંધો માટે આવનાર સમય ખુબ જ લાભદાયી સાબિત થશે.

Read Also

Related posts

પાકિસ્તાની સેનાએ છીનવી લીધો ઇમરાનની સરકારનો ‘અધિકાર’ , નદીમને બનાવ્યો ISI ચીફ

Vishvesh Dave

નોકરીની તક / ભારતનું પ્રથમ ‘સ્કિલ ઇમ્પેક્ટ બોન્ડ’ લોન્ચ, 50 હજાર યુવાનોને થશે લાભ

Zainul Ansari

પોલીસ પરિવાર સાથે ગૃહ રાજ્યમંત્રીએ કરી બેઠક, ગ્રેડ-પે મુદ્દે કમિટીની રચના કરાશે: હર્ષ સંઘવી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!