GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

KBC 10: 6.4 લાખ જીતેલા આ બાળકને અમિતાભે ખાલી હાથે પાછો મોકલ્યો, કહ્યું કે…

કોન બનેગા કરોડપતિમાં બાલદિવસ નિમિતે બાળકોને બોલાવવામાં આવ્યાં હતા. રાઉન્ડમાં મહારાષ્ટ્રનાં તૂષિત જીત્યાં અને હોટ સીટ પર બેસવાનો મોકો મળ્યો. 11 વર્ષનો તૂષિત 6 ધોરણમાં ભણે છે. તૂષિતને બધા ઓલરાઉન્ડર કહીને બોલાવે છે. તે મોટો થઈને વૈજ્ઞાનિક બનવા માંગે છે.

રમત દરમિયાન પહેલા જ સવાલમાં તૂષિત અટકી ગયો અને ઓડિંયસ પોલની મદદ લીધી અને જવાબ સાચો પડ્યો. એમ ધીમે ધીમે 12માં પ્રશ્ન પર પહોચ્યાં અને 12મો પ્રશ્ન હતો ક્રિકેટ જગતને રિલેટેડ. ફરીથી તૂષિત અટવાયો. પરંતુ હવે તેની પાસે કોઈ જ લાઈફ લાઈન બચી ન હતી. એટલે એ રમતની બહાર નીકળી ગયાં. એટલે એ 6.4 લાખ રૂપિયા જીતવામાં સફળ રહ્યાં. પરંતુ અમિતાભ બચ્ચને કહ્યું કે 18 વર્ષ બાદ તમને આ રૂપિયા મળશે. અત્યારે નહીં.

READ ALSO


Related posts

ખોદકામ દરમિયાન ખાણીયાને એવું મળ્યું કે રાતો રાત બની ગયો કરોડપતિ, સરકારે આપ્યા અધધ…25 કરોડ રૂપિયા

Karan

અમરેલીમાં ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી, શહેર સહિત ગ્રામ્ય પંથકમાં જામ્યો વરસાદી માહોલ

pratik shah

આ બિઝનેસ જૂથે IPLને મંજૂરી નહીં આપવા કેન્દ્ર સરકારને અપીલ કરી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!