GSTV

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનેલુ જંગલ સફારી પાર્ક આ તારીખથી ફરી થશે શરૂ, 65 વર્ષથી વધુ અને 10 વર્ષની નાની ઉંમરના લોકોને નો એન્ટ્રી

કોરોના કાળને લઈને બંધ થયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનેલુ જંગલ સફારી પાર્ક પહેલી ઓક્ટોબરથી ફરી શરૂ થવા જઈ રહ્યુ છે. જંગલ સફારી પાર્કની મુલાકાત લેનારા દરેક પ્રવાસીએ માસ્ક પહેરવુ ફરજીયાત રહેશે આ ઉપરાંત. ટેમ્પ્રેચર ચેક કર્યા બાદ જ જંગલ સફારી પાર્કમાં પ્રવેશ આપવામાં આવશે. એક કલાકમાં પચાસ પ્રવાસીઓને એન્ટ્રી આપવામાં આવશે. 65 વર્ષથી વધુ ઉંમરના અને 10 વર્ષની નાની ઉંમરના લોકોને હાલ પુરતો પ્રવેશ નહી આપવામાં આવે.

READ ALSO

Related posts

સફેદ રણના શોખિનો માટે ખુશખબર, આ તારીખથી મહેમાનો માટે ખુલી રહ્યા છે કચ્છના દરવાજા

Bansari

સરકારે પ્રાથમિક શિક્ષકો અને વિદ્યાસહાયકોની બદલી માટેના નિયમો બદલ્યા, શિક્ષકોને લાગશે ઝટકો

Bansari

સુરત/ જમીન વિવાદનું ભયનાક સ્વરૂપ આવ્યું સામે, ઉધનામાં સાઢુભાઈએ જ સાઢુભાઈની કરી કરપીણ હત્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!