GSTV

જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, મધુવંતી ડેમમાં આવ્યા નવા નીરથી છલકાયો

જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. આ વરસાદને કારણે મોટાભાગ ડેમમાં નવાનીરની આવક થઈ છે. ત્યારે ઉપરવાસમાં વરસાદના કારણે મધુવંતી ડેમ ઓવરફ્લો થયો છે. આ સિવાય હસનાપૂર ડેમ, આણંદપુર ડેમ  અને વિલિગડન ડેમ પણ ઓવરફલો  થયો છે.  જ્યારે બાટવા ડેમ ઓવરફ્લો થતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે.

વરસાદના કારણે મધુવંતી ડેમ ઓવરફ્લો થયો

માણાવદર તાલુકાના ચાર ગામને એલર્ટ કરાયા

તો બીજી તરફ માણાવદર તાલુકાના ચાર ગામને એલર્ટ કરાયા છે.  વિસાવદર પંથકમાં આવેલો આંબાજળ ડેમ ઓવરફ્લો થયો છે. જેથી પાંચ ગામને એલર્ટ કરાયા છે. ઓઝત -૨ ડેમ પણ ઓવરફલો થતાં એક દરવાજો ખોલવામાં આવ્યો અને 10 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

સોના-ચાંદીના ભાવો થયો ઘટાડો, ભારતમાં 50 હજાર રૂપિયાથી નીચે આવી શકે છે કિંમત

Mansi Patel

દિવા તળે અંધારું : સુરત મ્યુનિ.ની જ 154 મિલકતો બિસ્માર હાલતમાં, ઉતારી પાડવી પડે તેટલી જર્જરિત

Bansari

ડ્રગકાંડ : આજે રકુલપ્રિત, કાલે શ્રદ્ધા અને સારા અને 25મીએ દિપીકા પદુકોણનો વારો, ટોપની હિરોઈનના નામ ખૂલ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!