GSTV
Home » News » જૂનાગઢના કેશોદમાં ઈન્ચાર્જ પીઆઈ બન્યા સિંઘમ : વકીલને માર મારતાં પહોંચ્યો હોસ્પિટલ

જૂનાગઢના કેશોદમાં ઈન્ચાર્જ પીઆઈ બન્યા સિંઘમ : વકીલને માર મારતાં પહોંચ્યો હોસ્પિટલ

જૂનાગઢના કેશોદમાં ઈન્ચાર્જ પીઆઈએ વકીલને માર માર્યા હોવાનો આરોપ લાગ્યો છે અને એડવોકેટ પરેશ બાકોત્રાં કેશોદ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.વકીલને માર મારવાના બનાવને લઈને બાર એસોસિએશને વિરોધ નોંધાવ્યો. પીઆઈ દ્વારા કથિત મારનો ભોગ બનેલા વકીલ પરેશ બકોત્રાં સામે એફઆઈઆર લેવા માટે બાર એસોસીએશને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વાત કરી અને વકીલ મંડળે દવાખાનામાં પહોંચીને તેમના ખબર અંતર પૂછ્યા છે.

જૂનાગઢઃ કેશોદમાં પોલીસ પર વકીલને માર માર્યાનો મુકાયો આરેપ

પોલીસ મારથી ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર હેઠળ

ઈન્ચાર્જ પીઆઈ સામે એફઆઈઆર નોંધવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીની રજૂઆત

બાર એસોસિએશને ઉચ્ચપોલીસ અધિકારી સાથે વાત કરી

હોસ્પિ પહોંચીવેવકીલ મંડળને ઘાયલ એડવોકેટની મુલાકાત પણ કરી

Read Also 

Related posts

વિરાટ કોહલીની RCBમાં સામેલ થઇ આ મહિલા, IPLમાં પહેલીવાર થયો આવો ઐતિહાસિક બદલાવ

Bansari

સૌરવ ગાંગુલીના આવવાથી સિસેક્શન મીટિંગમાં રવિ શાસ્ત્રીની ‘નો એન્ટ્રી’, શા માટે?

Dharika Jansari

મહાપર્વ દિવાળી પહેલાં યાદ કરી લો આ 6 ઉપાય, શુભ રહેશે તમારી દિવાળી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!