GSTV
Home » News » જૂનાગઢમાં બીજેપીના કોર્પોરેટરે એવો કર્યો વાણીવિલાસ કે આજે નીકળી રેલી, વીડિયો થયો વાયરલ

જૂનાગઢમાં બીજેપીના કોર્પોરેટરે એવો કર્યો વાણીવિલાસ કે આજે નીકળી રેલી, વીડિયો થયો વાયરલ

જૂનાગઢના ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશીનો રબારી સમાજ અને પોલીસ વિરુદ્ધનો વાણી વિલાસનો વીડિયો વાયરલ થયા બાદ રબારી સમાજમાં અબ્બાસ કુરેશી વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. રબારી સમાજે રેલી કાઢીને અબ્બાસ કુરેશી વિરુદ્ધ કડકમાં કડક પગલા ભરવામાં આવે તેવી માંગ સાથે અબ્બાસ કુરેશીને ભાજપમાંથી પણ બરતરફ કરવામાં આવે તેવી માંગ કરી છે. તો 4 તારીખનો અબ્બાસ કુરેશીનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે અબ્બાસ કુરેશી અને તેના સાગરીતોની ધરપકડ કરી હતી.

READ ALSO

Related posts

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

મલાઈકા, અર્જુન, કરિના, આલિયા સાથે અનેક સ્ટાર્સ જોવા મળ્યા કરણ જૌહરના ઘરે

Kaushik Bavishi

મર્ડર કેસનો આરોપી ફરાર થઈ જતા સાત પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!