GSTV

રાણકદેવીના મહેલને જુમ્મા મસ્જિદનું નામ આપવું એ હિન્દુ સમાજ અને ક્ષત્રિય સમાજનું અપમાન

જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં રાણકદેવી મહેલને જુમ્મા મસ્જિદનું નામ આપી દેવાના મામલે વિવાદ ચાલી રહ્યો છે. કારડીયા રાજપૂત સમાજના પ્રમુખે આ અંગે કલેકટરને રજૂઆત કરી હતી. અને જણાવ્યું હતુ કે ઉપરકોટનો કિલ્લો હિન્દુ ધર્મના રાજાઓએ બનાવેલો છે. રાણકદેવી એ રાખેંગારજીના મહારાણી હતા. રાવંશે લાંબા સમય સુધી જુનાગઢ પર શાસન કર્યુ એ હકીકત જગપ્રસિદ્ધ છે.

છતાં રાણકદેવીના મહેલને જુમ્મા મસ્જિદનું નામ આપવું એ હિન્દુ સમાજ અને ક્ષત્રિય સમાજનું અપમાન છે. પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે હાલ ઉપરકોટમાં રિસ્ટોરેશન અને રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. રિનોવેશનનું કામ પૂર્ણ થાય ત્યારે શું નામ રાખવું તે અંગેનો નિર્ણય કરવામાં આવશે.

READ ALSO

Related posts

દેશનું યુવાધન નશાના રવાડે: 1.48 કરોડ બાળકો-કિશોરો હોમાઈ રહ્યા છે નશાના ખપ્પરમાં

pratik shah

રાજસ્થાનમાં ચાલી રહેલા આંદોલનને પગલે અરવલ્લી જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

Nilesh Jethva

કોરોનાકાળમાં ઘણા લોકો છોડી રહ્યા છે કશ મારવાનું, જાણો શું છે કારણ!

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!