GSTV

જુનાગઢઃ મજુરી કરવા જતા યુવક પર અચાનક દિપડાએ કર્યો હુમલો

જુનાગઢના વિશાવદરના પ્રેમપરા ગામે એક યુવક પર દિપડાએ હુમલો કર્યો હતો. ત્યારબાદ ઘાયલ યુવકને વિશાવદર સિવિલમાં સારવાર માટે ખસેડાયો હતો. યુવક મજુરી કરવા જઇ રહ્યો હતો ત્યારે વાડીમાંથી અચાનક દિપડાએ હુમલો કર્યો હતો. ત્યારે યુવકે બુમાબુમ કરતા આજુબાજુમાં રહેતા લોકો ભેગા થઇ ગયા હતા. જેથી દિપડો નાસી છુટ્યો હતો.

 

 

 

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva

બુધવારે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં મળશે કેબીનેટની બેઠક, આ મુદ્દાઓ પર રહેશે સૌની નજર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!