GSTV
Gujarat Government Advertisement

એસ.ટી બસને ડેપોમાં કેમ લાવ્યો એમ કહી સરપંચે ડ્રાઈવરને ફટકાર્યો

Last Updated on August 17, 2019 by Mayur

જૂનાગઢ ભેંસાણના સરપંચની દાદાગીરી સામે આવી હતી. એસટી બસ ડેપોમાં લાવવાના મુદ્દે ડ્રાઇવરને માર માર્યો હતો. ભેંસાણના સરપંચ ભુપત ભાયાણી ડ્રાઇવરને માર મારતો હોવાનો વીડિયો વાઇરલ થયો છે. જૂનાગઢ એસ.ટી વિભાગ દ્વારા સરપંચ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

WTC હાર બાદ કોહલી કરશે ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર, આ ત્રણ ખેલાડીઓને બતાવી શકે છે બહારનો રસ્તો

Harshad Patel

BIS Scientist Application 2021: ભારતીય માનક બ્યૂરોમાં વૈજ્ઞાનિક પદો માટે આવેદન માટેનો છે આજે છેલ્લો દિવસ, જાણો કઈ રીતે કરશો અરજી

pratik shah

#AskSRK શું તમે પણ અમારી જેમ બેરોજગાર થઇ ગયા? ફેનના સવાલ પર કિંગ ખાને આપ્યો મજેદાર જવાબ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!