GSTV

જૂનાગઢઃ વરસાદમાં નાળાનું ધોવાણ થતા જૂનાગઢ હાઈવે બંધ

Last Updated on July 13, 2018 by Arohi

જૂનાગઢના માળિયા હાટિના ખાતે ભારે વરસાદમાં નાળાનું ધોવાણ થતા જૂનાગઢથી સાસણ, મેદરડા, વિસાવદર, સત્તાધારને જોડતો હાઈવે બંધ થયો છે. જૂનાગઢથી સાસણ, મેંદરડા, વિસાવદર અને સત્તાધાર જતા હાઈવે પર ડુંગરપુર પાસે મોટુનાળુ બનાવવાનું કામ ચાલુ હતી. જોકે જુનુ નાળુ તુટતા મુખ્ય હાઈવે બંધ થઈ ગયો છે અને નવા નાળા પાસે કામ કરતા મુસાફરો અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Related posts

રાજ્યમાં પોલીસને તગડી આવક / 45 કરોડથી વધુ રૂપિયા દંડ પેટે વસૂલ્યા, ટ્રાફિક નિયમો તોડવામાં આ શહેર અવ્વલ

Dhruv Brahmbhatt

ફાયદાનો સોદો/FD કરતાં વધુ રિટર્ન આપે છે LICની આ પોલીસી, એકવાર રૂપિયા જમા કરીને મેચ્યોરિટી પર મેળવો 27 લાખ

Bansari

વાઘોડિયા: ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આપ્યું ફરી વિવાદિત નિવેદન, જાણો આ વખતે શું બોલ્યા!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!