GSTV

જૂનાગઢમાં અવિરત વરસાદ, નરસિંહ મહેતા સરોવર ફરી વખત ઓવરફ્લો થયું

જૂનાગઢમાં અવિરત વરસાદને પગલે નરસિંહ મહેતા સરોવર ફરી વખત ઓવરફ્લો થયું છે. શહેરની મધ્યમાં આવેલું નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. ઉલ્લેખનીય છે કે બીજી તરફ જિલ્લામા આવેલ તમામ જળાશયો ઓવરફ્લો થયા છે.

જિલ્લામા આવેલ તમામ જળાશયો ઓવરફ્લો થયા

  • નરસિંહ મહેતા સરોવર ફરીવાર ઓવરફ્લો
  • શહેરમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ
  • જિલ્લાના તમામ જળાશયો થયા ઓવરફ્લો
  • શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થતાં નયનરમ્ય દૃશ્યો સર્જાયા
  • જૂનાગઢ જિલ્લા અને શહેરમાં મેઘ મહેર યથાવત

READ ALSO

Related posts

ખેડૂતો માટે સારા સમાચાર / પીએમ સમ્માન નિધિ સિવાય પણ દર વર્ષે મળશે રોકડા 5000 રૂપિયા, જાણો કઈ છે તે યોજના

Mansi Patel

કૃષિ બિલ / મોદી સરકારનો ખેડૂતોને ઝટકો : 6 વર્ષમાં રવી સિઝનમાં ટેકાના ભાવમાં સૌથી ઓછો 4.3 ટકાનો વધારો

Pravin Makwana

મુંબઈ જળબંબાકાર : 26 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, રજા જાહેર અને 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!