GSTV
Gujarat Government Advertisement

રૂપાણી સરકારમાં નિયમો તો માત્ર ખેડૂતો માટે, હજારો અરજીઓ રિજેક્ટ

Kisan Sangh rally

Last Updated on February 25, 2020 by Arohi

જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો. આ બાબતે ખેડૂતોએ 72 કલાકમાં તંત્રને જાણ કરવાની હતી. તે નિયમમા વહીવટીતંત્ર અને વીમા કંપનીએ કોઇ બાંધછોડ કરી ના હતી.  72 કલાક બાદ જે ખેડૂતોએ અરજી કરી હતી તે તમામ ખેડૂતો ની અરજી રિજેક્ટ કરી નાખવામાં આવી છે.પરંતુ આ તમામ નિયમો ખેડૂતો માટે જ લાગુ કરવામાં આવ્યા છે તેવું લાગી રહ્યું છે કારણ કે વીમા કંપનીને ૩૦ દિવસની અંદર ચૂકવવાપાત્ર થતું વળતર ચૂકવી દેવાનું હોય છે.

ટ્રમ્પના મોહરા પહેરી કર્યો વિરોધ પ્રદર્શન

તેમ છતાં 144 દિવસ થવા છતાં હજુ સુધી વીમાકંપની દ્વારા ખેડૂતોને કેટલા ટકા વીમો ચૂકવવો તે પણ હજુ નક્કી કરવામાં નથી આવ્યું. જેને પગલે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ટ્રમ્પ ના મોહરા પેહેરી વિરોધ પ્રદર્શન કરી કલેકટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પાક નુકસાન પેટે વીમા કંપનીઓ ચૂકવવાનું થતું વળતર અને મોડું ચૂકવવા બદલ વ્યાજની પણ માગણી કરી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ગંભીર બાબત: એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલની સ્થિતિ જોઈ બીજા દિવસે તલાટીઓ આવ્યા નહીં, 3 તલાટી ફરજ પરથી ભાગ્યા

Pravin Makwana

સુરત: મોડી રાતે સ્લેબ તૂટી પડતા નિંદ્રાધીન બે બાળકોના થયા કરૂણ મોત, તંત્ર થયું દોડતુ

Pravin Makwana

સરકારની સાંઠગાંઠ: કોડીનાર અંબુજા મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં રેપિડ ટેસ્ટના નામે થાય છે ઉઘાડી લૂંટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!