Junagadh News : જુનાગઢ જિલ્લાના માંગરોળમાં નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા – NAFEDનું સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ સેન્ટર પરથી ડુંગળી રૂ.25 અને ચણાદાળ રૂ.60ના રાહતભાવે મળશે.
માંગરોળ ધારાસભ્ય ભગવાનજી કરગટીયા દ્વારા સરકારી યોજના કિશાનથી કિચન સુધી યોજના અંતર્ગત રાહત ભાવે ડુંગળી મળશે.
હાલ મોંધવારીના મારમાં કઠોળ ડુંગળી સહીતના ભાવો આસમાને પહોંચ્યા છે જેથી ગરીબોને હાલ તહેવારોમાં ડુંગળી ભારે પડી રહી છે.ગરીબોની કસ્તુરી એટલે ડુંગળી હાલ ગરીબોને ડુંગળી ખાવી ભારે પડી રહી છે.
માંગરોળ શહેરમાં આજે ધારાસભ્ય ભગવાનજી કરગટીયાએ NAFEDના આ મોલને ખુલ્લો મુકતાની સાથેજ ગ્રાહકોની લાઇનો લાગી હતી. ગ્રહકો ડુંગળી અને દાળ લેવા પડાપડી કરતા જોવા મળ્યાં હતા.
GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/K2PGXCtwT948Im49fwbfsd
GSTVની એપ ડાઉનલોડ કડવા આ લિંક પર ક્લિક કરો:
https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1
READ ALSO
- છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ
- લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસે માથું અને હાથ-પગ વગરનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો
- શું વસુંધરા રાજેએ રાજસ્થાનમાં સર્જી સમસ્યા? ધારાસભ્ય પક્ષની બેઠક ટળી
- BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા
- ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ