GSTV
Home » News » જુનાગઢ મહાનગરપાલિકા મહિલા કોર્પોરેટરે રાજીનામું આપતા ખડભડાટ

જુનાગઢ મહાનગરપાલિકા મહિલા કોર્પોરેટરે રાજીનામું આપતા ખડભડાટ

જુનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 19ના મહિલા કોર્પોરેટરે રાજીનામું આપતા મનપામાં ખડભડાટ મચી ગયો છે. સવિતા પરમારના રાજીનામાથી કોંગ્રેસમાં કકડાટ ફેલાયો છે. કોર્પોરેટરના મત વિસ્તારના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા કોર્પોરેટર પદેથી રાજીનામું આપ્યુ છે. સવિતા પરમારે પ્રદેશ કોંગ્રેસને રાજીનામું સોપી દીધુ છે. કોંગી મહિલા નગરસેવકના રાજીનામાંથી રાજકીય માહોલ ગરમાયો છે. ઉલ્લેખનિય છે કે મનપાની ચૂંટણીને આડે એક મહીનો છે. ચૂંટણીના એક મહિના પહેલા જ રાજીનામુ આપતા કોંગ્રેસીઓમાં ચર્ચામાં ગરમી જોવા મળી છે.

READ ALSO

Related posts

ગ્લોબ માસ્ટર વિમાન મારફતે ડોનાલ્ડ ટ્રમ્પની બંને ‘બિસ્ટ કાર’ આવી પહોંચી અમદાવાદ

Nilesh Jethva

સુરતમાં સિટી બસનો કહેર યથાવત, ફૂટપાથ પર સુઈ રહેલા વ્યક્તિને અડફેટે લેતા મોત

Nilesh Jethva

બગસરામાં પોલીસ કર્મીઓ છરી વડે પર હુમલો, ઘાયલોને હોસ્પિટલે ખસેડાયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!