GSTV
Home » News » જૂનાગઢ મહાપાલિકાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ, ચાર ફોર્મ ખેંચાયા પાછા

જૂનાગઢ મહાપાલિકાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ, ચાર ફોર્મ ખેંચાયા પાછા

જૂનાગઢ મહાપાલિકાની ચૂંટણીને લઈને ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે કુલ ચાર ફોર્મ આજે પરત ખેંચાયા છે. વોર્ડ નંબર 3માં ભાજપના એક ઉમેદવારને બેથી વધુ સંતાન હોવાથી ફોર્મ રદ થયું છે. જ્યારે હસીનાબેન પઠાણ, મનાજબેન બ્લોચ, અસલમ કુરેશી અને અકરમ કુરેશીએ ફોર્મ પરત ખેંચ્યા છે. વોર્ડ નંબર 13માં કોંગ્રેસના ઉમેદવાર ભાવનાબેન ટાંકએ ફોર્મ પરત ખેંચ્યું.

Read Also

Related posts

ભારત-પાક તણાવ દરમિયાન અમેરિકાની ચીનની ચેતવણી- પડોશીઓને ધમકાવવાનું બંધ કરો

NIsha Patel

અમે 44 વર્ષ જૂના મિગ-21 ઉડાવીએ છીએ, આટલી જૂની કોઈ કાર પણ નથી ચલાવતું : વાયુસેના પ્રમુખ

Mayur

શું છે INX મીડિયા કેસ જેમાં છે પૂર્વ નાણા મંત્રી ચિદંબરમનું છે નામ, જાણો ક્યારે શું બન્યું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!