GSTV
Home » News » મનપાના આસિસ્ટન્ટ કમિશનર ડેન્ગ્યુની ઝપટમાં આવતા આરોગ્ય વિભાગની પોલ ખુલી

મનપાના આસિસ્ટન્ટ કમિશનર ડેન્ગ્યુની ઝપટમાં આવતા આરોગ્ય વિભાગની પોલ ખુલી

જૂનાગઢમાં ડેન્ગ્યુની ઝપટે મનપાના આસિસ્ટન્ટ કમિશનર પણ આવી ગયા છે. આસિસ્ટન્ટ કમિશનર જયેશ વાજાને ડેન્ગ્યુ થતા તંત્રમાં વધુ એક વખત હરકતમાં આવ્યું છે. શહેરના રાયજીબાગ, દિપાંજલી તેમજ રાધાકૃષ્ણ નંગરમાં ચેંકિંગ હાથ ધરાતા ઠેર ઠેર ડેન્ગ્યુના લાર્વા મળ્યા છે. શહેરમા વકરી રહેલા ડેન્ગ્યુએ તંત્રના આરોગ્ય વિભાગની પોલ ખોલી નાંખી છે.

READ ALSO

Related posts

સારાનાં દિલકશ અંદાઝનાં ફેન થયા યૂઝર, જુઓ PHOTOS…

pratik shah

ફક્ત 25 રૂપિયામાં રેલવે આપે છે આ ખાસ સુવિધા, મુસાફરોના બચશે હજારો રૂપિયા

Bansari

મોદી સરકારે આપી મોટી રાહત! FASTag ન હોય તો પણ ચિંતા નહી, આ તારીખ સુધી કરી શકશો કેશ પેમેન્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!