GSTV
Home » News » કુંભ મેળામાં ન ગયા હો તો કંઈ વાંધો નહીં, શિવરાત્રીનો ‘મીની કુંભ’ આ રીતે બનવાનો છે ભવ્યાતિભવ્ય

કુંભ મેળામાં ન ગયા હો તો કંઈ વાંધો નહીં, શિવરાત્રીનો ‘મીની કુંભ’ આ રીતે બનવાનો છે ભવ્યાતિભવ્ય

આ વર્ષે શિવરાત્રીના પર્વે ભવનાથમાં યોજાતા મેળાને મિનિ કુંભ મેળા તરીકે ઉજવવાનું રાજ્ય સરકારે આયોજન કર્યુ છે જે અંતર્ગત પ્રવાસન પ્રધાન ગણપત વસવા અને વિભાવરીબેન દવેની ઉપસ્થિતીમાં આ મેળાના આયોજન તેમજ તૈયારીની સમીક્ષા કરવા માટે બેઠક યોજાઇ હતી.

જેમાં ગણપત વસાવાએ ગિરનાર શિવરાત્રી કુંભમેળામાં યાત્રિકોની સુવિધા વધારીને ભવ્ય આયોજન કરવાની વાત કરી હતી. તો સંત યાત્રા, ધર્મ સભા, ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો ,દિવ્ય અને ભવ્ય રવેડીથી મેળાની ગરિમા વધશે તેવી વાત વિભાવરીબેને કરી હતી. આ મેળામાં ૨૬ ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યકમો યોજાશે. 4 તારીખે મહાશિવરાત્રીની રાત્રે ભવ્ય રવાડી નીકળશે.

READ ALSO

Related posts

રાજ્યમાં વધ્યો ગરમીનો પારો,યલો એલર્ટ જાહેર કરાયુ

Path Shah

LoC ટ્રેડ રૂટ: સરહદ પાર વેપાર કરવામાં સફળ 10 આતંકીઓ પાક. જવામાં સફળ,ISIની સક્રિય ભૂમિકા

Riyaz Parmar

શાઓમીએ ભારતમાં લોન્ચ કર્યો સ્માર્ટ LED બલ્બ, મોબાઈલથી કરી શકાશે કંટ્રોલ

Mayur