GSTV
Home » News » હેલ્મેટ વગર ટ્રાફિક બ્રિગેડનો જવાન લટાર મારતો જોવા મળ્યો, પોલીસે આટલાનો મેમો પકડાવ્યો

હેલ્મેટ વગર ટ્રાફિક બ્રિગેડનો જવાન લટાર મારતો જોવા મળ્યો, પોલીસે આટલાનો મેમો પકડાવ્યો

જૂનાગઢમાં પણ નવા ટ્રાફિક નિયમના ભંગ બદલ પોલીસ કર્મી દંડાયો છે. જૂનાગઢનો ટ્રાફિક બ્રિગેડનો જવાન જ હેલ્મેટ પહેર્યા વગર લટાર મારતા સામે આવ્યો હતો. તેને પાંચસો રૂપિયાનો મેમો આપવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં ટ્રાફિક બ્રિગેડના જવાનનો હેલ્મેટ વગર ડ્રાઈવિંગ કરતો વિડિયો વાયરલ થયો હતો. જે બાદે તેને મેમો આપવામાં આવ્યો.

Read Also

Related posts

સુરત જિલ્લાના ઓલપાડ ગ્રામ પંચાયતની લાપરવાહી, તળાવકિનારે બનાવેલી દિવાલ અડચણરૂપ

Mansi Patel

હવે ડુપ્લિકેટ લાયસન્સનું કૌભાંડ, 1500 રૂપિયા હતો એક લાયસન્સનો ભાવ

Mansi Patel

10 વર્ષ બાદ ફરી વસતી ગણતરી, ગુજરાતમાં પ્રથમવાર થશે આ ટેક્નોલોજીનો ઉપયોગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!