GSTV

જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની બીલખા રોડ પર થઈ સરાજાહેર હત્યા, તિક્ષ્ણ હથિયારીયોના ઘા ઝીંકીને કરી હત્યા

Last Updated on June 2, 2021 by pratik shah

જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની બીલખા રોડ પર સરાજાહેર હત્યા કરવામાં આવી છે. પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્ર ધર્મેશ પરમાર પર અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી છે..ધર્મેશ પરમાર પણ જુનાગઢ મહાપાલિકામાં પૂર્વ નગરસેવક તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

હોસ્પિટલે ખસેડાયેલા ધર્મેશ પરમારને કરાયો મૃત જાહેર

  • જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની ઘાતકી હત્યા
  • લાખાભાઈ પરમારનો પુત્ર ધર્મેશ પરમારની સરાજાહેર હત્યા
  • અજાણ્યા શખ્સો દ્વારા કરાઈ હત્યા
  • શરીર પર તિક્ષ્ણ હથિયારોના ધા ઝીંકી  કરાઇ હત્યા
  • બીલખા રોડ પર રામનિવાસ પાસે બની ઘટના
  • હોસ્પિટલે ખસેડાયેલા ધર્મેશ પરમારને કરાયો મૃત જાહેર
  • ધર્મેશ પરમાર પણ મનપાના હતા પૂર્વ નગરસેવક
  • પોલીસનો કાફલો પહોંચ્યો ઘટનાસ્થળે

બીલખા રોડ પરના રામનિવાસ ખાસે તેઓ પર હુમલો થયો હતો..અન હોસ્પિટલ ખસેડાયા જોકે તબીબે તેમને મૃત જાહેર કર્યા…ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો છે.અને તપાસ શરૂ કરી છે.

READ ALSO

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!