GSTV

જૂના‘ગઢ’ કોનો : આજે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ

Last Updated on July 23, 2019 by Mayur

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની આજે મતગણતરી હાથ ધરાશે. મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમને કૃષિ યુનિવર્સિટી ખાતે સ્ટ્રોંગ રૂમમાં રખાયા છે. હવે આજે સવારે નવ વાગ્યાથી જુનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે મત ગણતરી શરૂ થવાની છે.

મનપાના 15 વોર્ડમાંથી એક વોર્ડ બીન હરીફ થતાં 14 વોર્ડના 277 બુથના 2 લાખ 22 હજાર 429 મતદારોમાંથી 1 લાખ 10 હજાર 496 મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી 159 ઉમેદવારોનાં ભાવિ ઇવીએમમાં કેદ કર્યા છે. આ તમામ ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે બપોર સુધીમાં થવાનો છે. ચાર રૂમમાં અલગ અલગ વોર્ડ વાઈઝ મત ગણતરી થશે. જેમાં એક સાથે 10 ટેબલ પર 10 ઈવીએમની ગણતરી કરવામાં આવશે. જેમાં 27થી વધુ રાઉન્ડના અંતે મતગણતરી પૂર્ણ થશે.

READ ALSO

Related posts

27 ટકા અમદાવાદીઓ બીજો ડોઝ લીધા વગર ફરી રહ્યા છે!, જલ્દી કરો નહીંતર તંત્ર તરફથી આવશે કોલ…

pratik shah

અમદાવાદીઓ હવે ચિંતાજનક સ્થિતિ! હોસ્પિટલોમાં OXYGEN-ICU બેડમાં દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો, બે સંક્રમિતોના મોત

pratik shah

મોટા સમાચાર/ આ તારીખથી શરૂ થઇ શકે છે 12થી 14 વર્ષના બાળકોનું વેક્સિનેશન, જાણો કેવી છે સરકારની તૈયારી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!