GSTV
Trending Uncategorized ગુજરાત

કાલાવડ/ વાલીઓ અને વિદ્યાર્થીઓએ કર્યો શિક્ષણનો બહિષ્કાર, બેદરકારી દાખવનાર શિક્ષક સામે કાર્યવાહી ન થતા લોકોમાં રોષ

વિસાવદરના કાલાવડમાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો. શિક્ષક અભ્યાસમાં બેદરકારી દાખવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. બેદરકારી દાખવનાર શિક્ષક સામે અનેક ફરિયાદો છતાં કોઇ પગલા લેવાયા નથી. શિક્ષણ તંત્ર દ્વારા કાર્યવાહી ન થતા વિદ્યાર્થી અને વાલીઓમાં રોષ  ફેલાયો હતો. બે દિવસથી વિદ્યાર્થીઓએ અભ્યાસનો બહિષ્કાર કર્યો છે.

  • વિસાવદરના કાલાવડમાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ કર્યો શિક્ષણનો બહિષ્કાર
  • શિક્ષક દ્વારા અભ્યાસમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાનો આક્ષેપ
  • બેદરકારી દાખવનાર શિક્ષક સામે અનેક ફરિયાદ છતાં નથી લેવાયા પગલાં
  • શિક્ષણ તંત્ર દ્વારા કાર્યવાહી ન થતા વિદ્યાર્થી અને વાલીઓમાં રોષ
  • બે દિવસથી વિદ્યાર્થીઓ અભ્યાસનો કરી રહ્યા છે બહિષ્કાર
  • તાત્કાલિક બેદરકારી દાખવનાર શિક્ષકની બદલી કરવા ગ્રામજનોની માંગ
  • જ્યાં સુધી બેદરકાર શિક્ષક સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી

ગ્રામજનોએ તાત્કાલિક બેદરકારી દાખવનાર શિક્ષકોની બદલી કરવાની માંગણી કરી છે.જ્યાં સુધી બેદરકાર શિક્ષક સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી ગ્રામજનો દ્વારા આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.

READ ALSO

Related posts

આજનું પંચાંગ તા.7-10-2022, શુક્રવારઃ ત્રયોદશી ક્ષયતિથિ, જાણો ચોઘડિયા અને શુભ મુહુર્ત

Hemal Vegda

07 ઓક્ટોબર, 2022નું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો પર થશે લક્ષ્મીજીની કૃપા, ભાઈભાંડુઓનો મળશે સાથ-સહકાર

Hemal Vegda

21.33 લાખ વીજ જોડાણધારકોને મળી રાહત! HT અને LT વીજ જોડાણની સિક્યોરિટી ડિપોઝિટમાં કોઈ જ વધારો નહિ થાય, જાણો શું હતી માંગણી

pratikshah
GSTV