GSTV
Gujarat Government Advertisement

જુનાગઢ જિલ્લાનો સૌથી મોટો ઓઝત-2 ડેમ ઓવરફ્લો, બાટવા ખારા ડેમના છ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા

Last Updated on July 6, 2020 by pratik shah

જૂનાગઢ જિલ્લાનો સૌથી મોટો ઓઝત-2 ડેમ ઓવરફ્લો થયો છે. જેને પગલે આણંદપુર નજીક આવેલ ઓઝત-2 ડેમના ત્રણ દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા આવ્યાં છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા છ હજાર ક્યુસેક પાણીનો નિકાલ થયો છે. રૂલ લેવલ જાળવવા માટે દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવતા હેઠવાસમાં આવતા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.

ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવતા હેઠવાસમાં આવતા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા

માણાવદર શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭ ઈંચથી વધુ વરસાદ નોંધાયો જ્યારે તાલુકામાં સર્વત્ર આઠથી દસ ઇંચ વરસાદ પડતાં  બાટવા ખારા ડેમના છ દરવાજા  બે  બે  ફૂટ ખોલવામાં આવ્યા. બાટવા ખારા ડેમની નીચે આવતાં માણાવદર તાલુકાના કોડવાવ સમેગા એકલેરા ભલગામ ગામોને એલર્ટ કરાયા છે.

બાટવા ખારા ડેમનાં દરવાજા થયા ઓપન

તો કુતિયાણા તાલુકાના ધરસન,રેવદ્રા ,ગઢવાણા તથા તરખાઈ  ગામોને એલર્ટ કરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં નદી તથા તેની આસપાસના વિસ્તારમાં લોકો ના જવા માટે પણ ચેતવણી આપવામાં આવી છે હજુ પણ પાણીની અવિરત આવક ચાલુ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભારત બાયોટેકનું મોટું નિવેદન / ‘કેન્દ્રને વધુ સમય 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ’, શું છે કારણ?

Dhruv Brahmbhatt

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!