GSTV

આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી,પરિવારને જાણ કર્યા વિના કોરોના પોઝિટિવ વૃદ્ધાને ગામના ચોકમાં મૂકી ગયાં!

કોરોના

જૂનાગઢમાં વધુ એકવાર આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.ત્રણ દિવસ પહેલા 88 વર્ષીય વૃધ્ધાનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો.જેને પગલે વૃદ્ધાને કોવીડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જો કે ત્રણ દિવસની સારવાર બાદ પરિવારને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના વૃદ્ધાને ગામના ચોકમાં મૂકી ગયા.જેને પગલે વૃદ્ધાના પુત્રએ આરોગ્ય તંત્ર સામે આક્ષેપ કર્યા છે અને કહ્યું હતું કે કેમ અમને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં ના આવી.અમારી માતાને કઈ થાત તો જવાબદાર કોણ હોત.

Read Also

Related posts

અમદાવાદ/ શહેરની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી એક વર્ષમાં ડ્રગ્સના અધધ 80 પાર્સલો જપ્ત, યુવાધનને કોણ દોરી રહ્યું છે ગેરમાર્ગે?

pratik shah

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી પાંચ દિવસ માટે મળશે, સખ્ત નિયમો અને કોવિડ-19ની ગાઈડલાઈનું ચુસ્ત પાલન કરાશે

pratik shah

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!