GSTV
Home » News » સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ, જૂનાગઢમાં પાંચ ઈંચ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ, જૂનાગઢમાં પાંચ ઈંચ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

વાયુ ચક્રવાતનુ ખતરો ટળ્યો છે. જોકે વાયુ ચક્રવાતની અસરથી સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છે. પોરબંદરમાં વરસાદ થયો હતો. ગિરનારની તળેટી અને જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ થયો છે. એક જ દિવસમાં જૂનાગઢમાં પાંચ ઈંચ, મેંદરડામાં છ ઈંચ અને માંગરોળમાં છ ઈંચ, વરસાદ થયો છે. કેશોદ શહેર તેમજ આસપાસના વિસ્તારમાં 1 ઇંચથી વધુ વરસાદ થયો હતો. ભીમ અગીયારસના દિવસે વરસાદ પડતા ચોમાસું સારૂ રહેવાની ખેડૂતોને આશા છે. સમયસર વરસાદ પડતા ખુશીના માહોલ વચ્ચે ખેડુતો વાવણીની તૈયારીમાં લાગ્યા છે. જામનગરમાં ધીમી ધારે વરસાદ થયો છે. સાથે ધીમી ગતિએ પવન પણ ફૂંકાયો છે.

READ ALSO

Related posts

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણને લઈને આપ્યું મહત્વનું નિવેદન

Nilesh Jethva

અમદાવાદના બિલ્ડરે પોતાની સ્કીમમાં રહેતા લોકોની સુખાકારી માટે કર્યું અનોખુ કામ

Nilesh Jethva

સરળતાથી મળશે હવે રેલવેની તત્કાલ ટિકિટ, નકલી એજન્ટોના રાફડાનો થયો પર્દાફાશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!