GSTV
Home » News » જૂનાગઢની આ શાળાની મનમાની સામે વાલીઓએ મચાવ્યો હોબાળો

જૂનાગઢની આ શાળાની મનમાની સામે વાલીઓએ મચાવ્યો હોબાળો

જુનાગઢની ડોક્ટર હરિભાઈ ગોધાણી કેમ્પસમા ચાલતી પ્રાથમિક શાળામાં ફી વધારા મામલે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. સ્કુલની ફી મા 2 હજાર 500 રૂપિયાનો અચાનક વધારો કરાતા વાલીઓ શાળાએ પહોંચ્યા હતા અને સંકુલમા હોબાળો કર્યો હતો. વાલીઓએ જણાવ્યુ હતુ કે સ્કુલ યુનિફોર્મ શાળામાંથી જ ખરીદવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. બજારમાં વ્યાજબી ભાવે મળતો યુનિફોર્મ શાળામાંથી 1 હજાર રૂપિયામાં ખરીદવાની ફરજ પાડવામાં આવી રહી છે. જો કે વાલીઓએ હોબાળો મચાવતા શાળા સંચાલકોને વાલીઓ સામે ઝૂકવુ પડ્યુ હતુ. સ્કુલ યુનિફોર્મ બહારથી લેવાની છૂટ આપવી પડી હતી. ફી વધારા મુદ્દે મડાગાંઠ ચાલી રહી છે.

READ ALSO

Related posts

નવસારી સિવિલ હોસ્પિટલના સર્જન દસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

Nilesh Jethva

રાજકોટમાં બે પોલીસકર્મીના મોતના મામલે ફોરેન્સિક રિપોર્ટમાં થયો આ ખુલાસો

Nilesh Jethva

કર્મચારીએ લાત મારી ઝુ માંથી ભાગ્યો ચિમ્પૅન્ઝી, વીડિયો થયો વાયરલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!