GSTV
Gujarat Government Advertisement

જૂનાગઢ : બોગસ આયુષ્માન કાર્ડ બનાવવાનું રેકેટ ઝડપાયું, 85 કાર્ડ જપ્ત

Last Updated on January 11, 2020 by Mayur

જૂનાગઢ જિલ્લામાંથી બોગસ આયુષ્માન કાર્ડ બનાવવાનું રેકેટ ઝડપાયું છે. બાંટવામાંથી 85 બોગસ આયુષ્માન કાર્ડ ઝડપાયા છે. હંગામી કર્મચારીએ બોગસ આયુષ્માન કાર્ડ કાઢ્યા હતા. હંગામી મહિલા કર્મચારીએ તેના આઇડીમાંથી બોગસ કાર્ડ કાઢ્યા હતા. જેને પગલે બોગસ આયુષ્માન કાર્ડ ઓનલાઇન સ્થગિત કરવામાં આવ્યા છે. સમગ્ર જુનાગઢ જિલ્લામાં આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. હજુ વધુ બોગસ આયુષ્માન કાર્ડ ઝડપાય તેવી આશંકા વર્તાઈ રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજસ્થાન ભાજપમાં બધુ ઠીક નથી? 20 વર્ષમાં પ્રથમ વખત નવા પોસ્ટરમાંથી વસુંધરા રાજે ગાયબ

Vishvesh Dave

બદલાવ / Windows 10 આ તારીખથી થઈ જશે એકસપાયર્ડ, ઓપરેટિંગ સિસ્ટમમાં થઈ જશે મોટા ફેરફાર

Dhruv Brahmbhatt

ઝટકો / સિંધિયાની હોમટાઉનમાં જ આબરૂની ધૂળધાણી, ‘બેશર્મ’ ફૂલોની માળા પહેરાવી ભાજપ સરકારનું નાક વાઢી લેવાયું

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!