GSTV
Home » News » કેશોદમાં બિચ્છુ ગેંગનો આતંક, બસ સ્ટેન્ડ પર યુવકને છરા અને ધોકા વડે માર માર્યો

કેશોદમાં બિચ્છુ ગેંગનો આતંક, બસ સ્ટેન્ડ પર યુવકને છરા અને ધોકા વડે માર માર્યો

જુનાગઢના કેશોદમાં બિચ્છુ ગેંગે ધમાલ મચાવી છે..આ ગેંગએ બસ સ્ટેન્ડ સામે રજની નામના વ્યક્તિને માર માર્યો હતો. જેમાં બિચ્છુ ગેંગના ચાર લોકો અને સામા પક્ષે યુવક ઘાયલ થયા જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાય ત્યાં બે સમુદાયના ટોળા પહોંચ્યા હતા. ઘટનાનની જાણ થતા જિલ્લા પોલીસ વડા પણ સતર્ક બન્યા અને સઘન બંદોબસ્નત ગોઠવી દેવાયો છે.

બિચ્છુ ગેંગના સભ્યોએ બસ સ્ટેન્ડ સામ છરા અને ધોકા વડે એક યુવકને માર મારયો હતો અને તેને બચાવવા ઉતરેલા રજની બામરોલિયાને પણ માથાના ભાગે હુમલો કર્યો હતો. જોકે ત્યાં એકઠા થયેલા ટોળાએ બિચ્છુ ગેંગેના લોકોને ઢીબી નાખ્યા હતા. સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અને શહેરમાં એલસીબી અને અન્ય પોલીસ ગોઠવી દેવાઈ છે.

Read Also

Related posts

અમદાવાદના અનેક સીસીટીવી કેમેરા શોભાના ગાઠીયા જેવા, તંત્રના આંખ આડા કાન

Nilesh Jethva

જુનાગઢ : 109 જેટલા અનુસુચીત જાતિના લોકોને જમીન ખાલી કરવાની નોટીસ પાઠવતા વિરોધ

Nilesh Jethva

આ શહેરમાં માત્ર એક કલાકમાં જ વસુલાયો એક લાખનો દંડ, લોકોમાં ભારે રોષ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!