GSTV

જૂનાગઢના ભેંસાણમાં ભાજપના અગ્રણીના પુત્રે કર્યો આપઘાત, કરોડોના રૂપિયા ફસાઈ જતા મોતને કર્યું વ્હાલું

Last Updated on June 15, 2021 by pratik shah

ગુજરાત રાજ્યના જૂનાગઢ શહેરના ભેંસાણમાં ભાજપના અગ્રણીના પુત્રએ આપઘાત કર્યો છે. રાજકોટના કાર્યપાલક ઈજનેર સહિત પાંચ શખ્સોના ત્રાસનો પણ આક્ષેપ લાગ્યો છે..રૂડા ગામના કાર્યપાલક ઈજનેરના જડ વલણના કારણે બિલ અટવાયુ હતુ.અને કેટલીક રકમ કોન્ટ્રાક્ટરોએ પચાવી પાડી હોવાના પણ  આક્ષેપ લાગ્યા છે ધવલ ડોબરિયા નામના 25 વર્ષના યુવાને ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો છે.

યુવકના નાણા ફસાતા કર્યો આપઘાત

  • ભેંસાણ ભાજપના અગ્રણીના પુત્રએ કર્યો આપઘાત
  • રાજકોટના કાર્યપાલક ઇજનેર સહિત પાંચ શખ્સોનો ત્રાસ
  • યુવકના નાણા ફસાતા કર્યો આપઘાત
  • રૂડાના કાર્યપાલક ઇજનેરના જડ વલણને લીધે બીલ અટવાયુ અને અમુક રકમ કોન્ટ્રાકટરોએ પચાવી પાડી
  • ૨૫ વર્ષીય આશાસ્પદ યુવાન ધવલ ડોબરીયાએ ઝેરી દવાપી કર્યો આપઘાત
  • શ્રીજી કૃપા કન્ટ્રકશનના માલિક કુમનભાઈ વરસાણી, રાજકોટ રૂડાના કાર્યપાલક ઇજનેર કમલેશ ગોંડલીયા, સંદિપ ગમઢા, સંજય સાકરીયા અને દર્શન સ્ટોનના મયુરના નામનો સ્યુસાઈડ નોટ મા ઉલ્લેખ
  • મૃતક યુવક અને રૂડાના ઇજનેર કોન્ટ્રાક્ટર ભાગીદારમાં આવાસો બનાવવાના કરતા હતા કામ
  • મૃતક યુવકના કરોડો રૂપિયા ફસાવી ચાઉ કરી જવાનો કારસો હોવાથી આપઘાત કર્યાની ચર્ચા

આર્થિક સંકળામણમાં આવેલા યુવાને ઝેરી દવા પીને આપઘાત કર્યો

તે શખ્સ રૂડાના ઈજનેર કોન્ટ્રાકટરના ભાગીદારીમાં આવાસ બનાવવાનું કામ કરતા હતા.. આપઘાત કરનારા યુવકના નાણા ફસાયેલા હતા..બીજીતરફ કાર્યપાલક ઈજનેરના જડવલણના કારણે બિલ અટવાયું હતુ.અને કેટલીક રકમ કોન્ટ્રાક્ટરોએ પચાવી પાડી હતી..જેથી આર્થિક સંકળામણમાં આવેલા યુવાને ઝેરી દવા પીને આપઘાત કર્યો છે.

આપઘાત કરનારા યુવકની સ્યુસાઈડ નોટમાં શ્રીજી કૃપા કન્સ્ટ્રકશનના માલિક કુમનભાઈ વરસાણી, રાજકોટ રૂડાના કાર્યપાલક ઇજનેર કમલેશ ગોંડલીયા, સંદિપ ગમઢા, સંજય સાકરીયા અને દર્શન સ્ટોનના મયુરના નામના શખ્સનો ઉલ્લેખ છે.

READ ALSO

Related posts

Human Life: માણસ વધુમાં વધુ 150 વર્ષ સુધી જ જીવી શકે, વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં બતાવ્યું તેની સત્યતાનું કારણ

Harshad Patel

ED એક્શન મોડમાં: યસ બેંક ફ્રોડ મામલે અવનથા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપરની મની લોન્ડરિંગ કેસમાં થઈ ધરપકડ

pratik shah

Male contraception: વણજોઈતી પ્રેગ્નન્સીમાં કન્ડોમથી કંટાળેલા પુરુષો માટે નવો વિકલ્પ, નવા ગર્ભનિરોધકથી જ સ્પર્મનો થશે કન્ટ્રોલ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!