GSTV

BIG NEWS: જૂનાગઢમાં ભવનાથનાં મેળાને લાગ્યુ કોરોનાનું ગ્રહણ, મેળાનું આયોજન કરવાનો નિર્ણય લેવાશે

જૂનાગઢમાં ભવનાથના મેળાને કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે. કોરોનાના કારણે આ વખતે મેળાનું આયોજન ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભવનાથના મેળામાં પાંચ લાખથી વધારે લોકો આવે છે.

જોકે, આ અંગે રાજ્ય સરકાર આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત કરશે. મહત્વપૂર્ણ છે કે, ભવનાથના મેળા માટે જૂનાગઢના વહીવટી તંત્ર દ્વારા અગાઉથી તૈયારી શરૂ કરવામાં આવતી હોય છે. ત્યારે હાલ સરકારના નિર્ણય બાદ મેળાનું આયોજન થવાનું નથી.

READ ALSO

Related posts

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાનાં નવા દર્દીઓની સંખ્યા 1136 થઈ તો 1201 થયા સાજા અને 7 લોકોનાં થયા મોત

Mansi Patel

અમદાવાદ મહાનગરપાલિકાએ હર્ડ ઇમ્યુનીટીને લઇને ત્રીજો સર્વે કર્યો શરૂ, થોડા દિવસોમાં જ જાહેરાત થશે રિપોર્ટ

Nilesh Jethva

BIG BREAKING: બિહાર કોંગ્રેસ મુખ્યાલય સદાકત આશ્રમમાં IT રેડ, મળી આવી લાખોની રોકડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!