GSTV
Junagadh ગુજરાત ટોપ સ્ટોરી

‘બદબૂ બેદરકારી કી’ / સરકારી ગાડીમાંથી ઉતરી રિક્ષામાં કે બાઈક પર રસ્તે નીકળો, ગુજરાતના આ શહેરમાં લાગ્યા બેનર

બેનર

જૂનાગઢમાં હાલ બિસ્માર રસ્તાઓના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે ઓન્લી ઇન્ડિયાને બદબુ બેદરકારી કી લખેલા બેનર સાથે અધિકારીઓ અને સતાધીશોને સરકારી ગાડીઓમાંથી ઉતરી બાઈક અથવા રિક્ષમાં આવા રોડ પરથી નીકળવા અને લોકોની તકલીફને સમજવા અપીલ કરી બેનર સાથે વિવિધ સ્થળે ઉભા રહી લોક જાગૃતિ કરવા પ્રયાસ કર્યો હતો.

શહેરના મુખ્ય માર્ગો અને શેરી ગલીઓમાં ભૂગર્ભ ગટર તેમજ ગેસની લાઇન તેમજ ફોનના કેબલ નાખવાના કારણે રસ્તા તોડવામાં આવ્યા હતા.

બેનર

પરંતુ જ્યાં ભુગર્ભ ગટર કે ગેસની લાઇન માટે રસ્તા તોડવામાં આવ્યા નથી, વરસાદમાં ધોવાયા નથી છતાં નબળા કામના કારણે ખાડા પડી ગયા છે. બિસ્માર રોડને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. વાહનોને નુકસાન થઈ રહ્યું છે.

બેનર

આજે જૂનાગઢના ઓન્લી ઇન્ડિયને અમિતાભની ‘ખુશ્બુ ગુજરાત કી’ની જાહેરાતની જેમ ‘બદબુ બેદરકારી’ લખેલા બેનર સાથે અધિકારીઓ અને સતાધીશોને સરકારી ગાડીઓમાંથી ઉતરી બાઈક આૃથવા રિક્ષામાં આ રસ્તા પરાથી પસાર નીકળવા અપીલ કરી હતી અને મનપા સહિતના જાહેર સ્થળોએ લોકજાગૃતિ લાવવા પ્રયાસ કર્યો હતો.

Read Also

Related posts

રવિન્દ્ર જાડેજાના પરિવારનો આંતરિક કલેહ ચરમસીમાએ, રવિન્દ્રના પિતા પણ ખુલીને સામે આવતા રાજકીય ગરમાવો

pratikshah

ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે 250 કરોડની સંપત્તિ બનાવી, અમે વિરમગામમાં જઈને કરીશું વિરોધ

pratikshah

ગાંધીનગર/ વિધાનસભાની પાંચેય બેઠક પર ચૂંટણીની તમામ તૈયારીઓને આખરી ઓપ, ચૂંટણી પંચની સીધી નજર રહે તેવી વ્યવસ્થા

HARSHAD PATEL
GSTV