GSTV

જુહાપુરાના નબીરાઓનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ, ચાલુ કારે ખુલ્લી તલવાર સાથે નજરે પડ્યો યુવક: શું કાયદાનો નથી રહ્યો કોઈ ડર!

Last Updated on March 24, 2021 by pratik shah

અમદાવાદ શહેરમાં ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. જેમાં ચાલુ કારે ખુલ્લી તલવાર સાથે વીડિયો સોશિયલ મીડિયામાં વાય રલ થયો છે. અમદાવાદ જુહાપુરાના શખ્શનો આ વીડિયો છે જેમાં રાતના સમયમાં કારમાં ફ્રન્ટ સીટ પર ખુલ્લી તલવાર સાથે બેઠેલો શખ્સ નજરે પડે છે..જુહાપુરાના સફફાન ભાટી નામના યુવકનો આ વીડિયો છે.

જુહાપુરાના સફફાન ભાટી નામના યુવકનો આ વીડિયો

રાતના સમયમાં કારમાં ફ્રન્ટ સીટ પર ખુલ્લી તલવાર સાથે બેઠેલો શખ્સ નજરે પડે છે

  • જુહાપુરાના નબીરાઓનો વીડિયો વાઇરલ
  • સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ
  • જુહાપુરાના સફફાન ભાટી નામના નબીરાએ ચાલુ કારમાં હાથ માં તલવાર લઈ વીડિયો બનાવ્યો
  • સફફાન એ મિત્રો સાથે ફરવા જતા એક ગ્રુપ વિડિયો પણ બનાવ્યો જે થયો વાઇરલ
  • ગ્રુપ વીડિયો માં પણ હાથ માં તલવાર લઈ દેખાયો શખશ

સફફાન નામના શખ્સે તેના મિત્રો સાથે ફરવા જતા ગ્રુપ વીડિયો પણ બનાવ્યો હતો, આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં બહોળા પ્રમાણમાં વાયરલ થયો છે. આ ગ્રુપ વીડિયોમાં પણ એક યુવાન હાથમાં તિક્ષ્ણ હથિયાર જેવું કે તલવાર સાથે નજરે પડે છે. કાયદાઓનો નથી રહ્યો ડર.

READ ALSO

Related posts

ધર્મગુરુ ઝાકીર નાઈકને પુત્રવધુ જોઈએ છે, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ અને મુકી આવી શરતો

Pravin Makwana

મુખ્યપ્રધાન બન્યા બાદ ભૂપેન્દ્ર પટલે પ્રથમ વખત વિધાનસભા સત્રની કાર્યવાહીમાં આપશે હાજરી

pratik shah

ન્યાય: છેડતીના આરોપીને આખા ગામની મહિલાઓના કપડા ધોવાનો આદેશ આપનારા જજ ભરાયા, ન્યાયિક કામ કરવા પર પ્રતિબંધ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!