GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

કોરોનાની મહામારીને લઇને હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીનો મામલો, જજ પોતે સિવિલ હોસ્પિટલની લેશે મુલાકાત

હોસ્પિટલ

કોરોનાની મહામારીને લઇને ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીને લઇને હાઇકોર્ટના જજ જે.બી.પારડીવાલા અમદાવાદ સિવિલ હોસ્પિટલની ગમે તે સમયે મુલાકાત લેશે. હોસ્પિટલની વ્યવસ્થાને મામલે સુનાવણી દરમિયાન થયેલી તમામ દલિલો મામલે જજ પોતે સ્થળ પર જઇને નિરિક્ષણ કરશે.

ન્યાયધીશ લેશે મુલાકાત

  • કોરોનાની મહામારીને લઇને હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીનો મામલો
  • હાઇકોર્ટના જજ જે.બી.પારડીવાલા સિવિલ હોસ્પિટલની લેશે મુલાકાત
  • જજ ખુદ જઇને પરિસ્થિતિનું કરશે નિરિક્ષણ
  • અરજીમાં દર્દી અને ડોકટર્સને પડતી મુશ્કેલી અંગે થઇ દલીલ

આ અરજીને લઇને થયેલી સુનાવણીમાં એવી રજૂઆત કરાઇ હતી કે કોરોનાની વકરતી સ્થિતીના કારણે દર્દીઓ અને ડોકટર્સને પણ મુશ્કેલી પડી રહી છે જે બાદ હાઇકોર્ટના જજે ખુદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે સિવિલ હોસ્પિટલની કામગીરી નિહાળવા આકસ્મિક મુલાકાત લેવા હાઈકોર્ટને આમંત્રણ આપ્યુ હતું. હાઈકોર્ટેના નિર્દેશ બાદ ચાર પ્રતિષ્ઠિત ડોક્ટર પંકજ શાહ, ડોક્ટર તેજસ પટેલ, ડોક્ટર અતુલ પટેલ અને ડોક્ટર હરિશ દોશીની કમિટીની રચના કરવામાં આવી હતી. જેમણે સિવિલ હોસ્પિટલની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરતો અહેવાલ હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો.

READ ALSO

Related posts

વિકાસનું એન્કાઉંટર રહસ્યમય: પોલીસના કાફલામાં ઘણી ગાડીઓ હતી, એક્સિડન્ટ માત્ર તે ગાડી જ થયો જેમાં વિકાસ હતો

Pravin Makwana

PM મોદીને ધમકી દેનારી આ ગાયીકા છોડવા માંગે છે પાકિસ્તાન, કહ્યું ભારત વધારે સારૂ છે

Mansi Patel

કોરોનાકાળમાં આ પોલીસી હેઠળ વીમા કંપનીઓ આપી રહી છે 5 લાખ રૂપિયાથી વધારેનુ વીમા કવર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!