GSTV
Panchmahal Trending ગુજરાત

લુણાવાડા બેઠકની પેટાચૂંટણી માટે ભાજપમાંથી પ્રબળ દાવેદાર જે.પી. પટેલનો વિરોધ

લુણાવાડા બેઠકની પેટાચૂંટણી જાહેર થઈ છે. ત્યારે આ બેઠકના ભાજપમાંથી જે.પી. પટેલ પ્રબળ દાવેદાર ગણાય છે. ત્યારે તેમના વિરોધમાં લુણાવાડા ભાજપના સ્થાનિક નતાઓ ક્મલમ પહોંચ્યા હોવાનું સુત્રો કહી રહ્યા છે.

કમલમ પહોંચેલા સ્થાનિક ભાજપના નેતાઓ જે.પી. પટેલને નહી પરંતુ સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપવા માટે રજૂઆત કરશે તેમ સુત્રો કહી રહ્યા છે. જે.પી. પટેલ મહિસાગર જિલ્લા ભાજપના પ્રમુખ છે. 

READ ALSO

Related posts

23 ડિરેક્ટરોના સમર્થન સાથે બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી સહકારી બનાસ બેન્કના ચેરમેન પદે વરણી

GSTV Web Desk

કાચી કેરીનું આવું ખાટુ-મીઠુ શાક ક્યારેય નહીં ખાધુ હોય, આ રેસિપીથી બનાવશો તો ચટાકા લઇને ખાશે પરિવારના સભ્યો

Bansari Gohel

રોકાણકારોને પૈસા કમાવાની સુર્વણ તક / ગગડતા શેરબજારમાં આ 7 કંપનીઓના ખરીદી શકો છો શેર,જાણો ક્યાં છે આ શેર

Hardik Hingu
GSTV