GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

કાબુલની સ્પોર્ટ્સ ક્લબમાં બ્લાસ્ટ, 20ના મોત, 29 ઈજાગ્રસ્ત

કાબુલની સ્પોર્ટ્સ ક્લબમાં બે વિસ્ફોટોમાં વીસ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. આ વિસ્ફોટમાં ચાર પત્રકારો સહીત અન્ય 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બુધવારે સ્પોર્ટ્સ ક્લબની નજીક આત્મઘાતી હુમલાના કેટલાક કલાકો બાદ અન્ય એક વિસ્ફોટ થયો હતો. પહેલા વિસ્ફોટમાં અહીં એકઠા થયેલા પત્રકાર અને સુરક્ષાકર્મીઓ નિશાન બન્યા હતા. અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તા નજીબ દાનિશે ક્હ્યુ છે કે હુમલાની કોઈએ તાત્કાલિક જવાબદારી લીધી નથી. આ હુમલો કાબુલની નજીકના શિયા બહુમતી ધરાવતા વિસ્તારમાં થયો હતો.

Related posts

બૈરૂત વિસ્ફોટ: 100 લોકોનાં મોત, 4000 ઘાયલ અને 2.50 લાખ લોકો ઘરો ગુમાવ્યા

Mansi Patel

ટિકટોક-માઈક્રોસોફ્ટ ડીલમાં ટ્રંપે માગ્યુ અમેરિકાનું કમિશન ! આ છે અસાધારણ

Dilip Patel

જલ્દી કરો આ સેક્ટરમાં આવી રહી છે નોકરીની વિપુલ તકો, કંપનીઓ કરી રહી છે તૈયારી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!