GSTV
Home » News » માનહાનીના કેસમાં એમ.જે અકબરે 96 વકિલને એપોંઈન્ટ કર્યા અને આજે ચુકાદામાં એવું થયું કે…

માનહાનીના કેસમાં એમ.જે અકબરે 96 વકિલને એપોંઈન્ટ કર્યા અને આજે ચુકાદામાં એવું થયું કે…

પૂર્વ કેન્દ્રીય પ્રધાન એમ.જે. અકબરે દાખલ કરેલા માનહાનીના કેસ મામલે પ્રિયા રામાણી આજે પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થયા હતા. જ્યા તેમને 10 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા. કોર્ટ માન્યુ કે, અકબર વિરૂદ્ધ લગાવવામાં આવેલા આરોપ પહેલી નજરમાં માનહાનિ લાયક છે. જે બાદ કોર્ટે અકબર પર આરોપ લગાવનાર પ્રિયા રામાણીને કોર્ટમાં હાજર થવાના આદેશ આપ્યા હતા. ત્યારે આ મામલાની વધુ સુનાવણી આગામી આઠમી માર્ચના રોજ થવાની છે.

મહત્વપૂર્ણ છે કે, પ્રિયા રામાણીએ એમ.જે અકબર પર આરોપ લગાવતા જણાવ્યુ હતુ કે, 20 વર્ષ પહેલા એમ જે અકબરે યૌન શોષણ કર્યુ હતુ. જોકે, અકબરે પોતાના પર લાગેલા તમામ આરોપ ફગાવ્યા હતા. અકબરે માનહાનીના કેસ મામલે 96 જેટલા વકીલોને અપોઈન્ટ કર્યા છે. જેમાથી 6 જેટલા વકીલ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

આયાતી ઉમેદવાર અલ્પેશ અને ધવલસિંહ પર કોંગ્રેસ ભારે પડી રહી છે

Mayur

ગ્રાહકોને લૂંટવાનો ગેસ એજન્સીઓ શોધ્યો નવો કિમિયો, આ રીતે રૂપિયા પડાવી લેશે અને તમને ખબર પણ નહી પડે

Bansari

હરિયાણામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જબરજસ્ત ટક્કર, ખટ્ટરને સરકાર બનાવવા ફાંફા પડશે

Karan
Do NOT follow this link or you will be banned from the site!