GSTV
Home » News » પત્રકાર ચિરાગ પટેલની શંકાસ્પદ મોતમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસના નિવેદનમાં વિરોધાભાસ

પત્રકાર ચિરાગ પટેલની શંકાસ્પદ મોતમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસના નિવેદનમાં વિરોધાભાસ

પત્રકાર ચિરાગ પટેલના શંકાસ્પદ મોત મામલે પોલીસ ભીનુ સંકેલવામાં લાગી છે. ચિરાગના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહત્વના ખુલાસા થયા છે. જીએસટીવી પાસે પોસ્ટમોર્ટમ રિપોર્ટની એક્સક્લુઝિવ માહિતી છે. જે મુજબ ચિરાગે સાંજે ચાઈનીઝ ખાધુ હતું.

રિપોર્ટ મુજબ ચિરાગનું મોત રાતના આઠથી નવની વચ્ચે થયું છે. જ્યારે કે પોલીસનો દાવો છે કે ચિરાગનું મોત સાંજે પાંચથી છ વચ્ચે થયું છે. આમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.

રિપોર્ટ પ્રમાણે ચિરાગના શરીર પરથી સો ટકા બર્ન્સના પુરાવા મળ્યા છે. તેના ફેફસા અને શ્વાસનળીમાંથી કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ મળી આવ્યું છે. આ ઉપરાંત ચિરાગનો વિસેરાનો રિપોર્ટ નોર્મલ આવ્યો છે.

READ ALSO

Related posts

બહુચર્ચિત નારાયણ સાંઈ દુષ્કર્મ કેસમાં સુરતની સેશન્સ કોર્ટ આજે આપી શકે છે ચુકાદો

Arohi

નીરવ મોદીની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં આજે સુનાવણી, જેલમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરાશે

Arohi

10માંથી 7 મહિલાઓ લગ્ન બાદ પતિને આપે છે દગો, થયો આ મોટો સરવે

Path Shah