GSTV
NIB ટોપ સ્ટોરી

બિડેનનું State of the Union Address થોડી વારમાં, યુક્રેન-રશિયા પર શું થશે એલાન ?

બાઈડન

રશિયા-યુક્રેન જંગનું હવે શું થશે ? આ સવાલનો જવાબ રાષ્ટ્રપતિ જો બિડેન થોડી વારમાં State of the Union Addressમાં આપી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, બિડેન પોતાની સ્પીચમાં દુનિયાના વિવિધ દેશોથી યુક્રેન માટે મદદ માંગી શકે છે. ભારતીય સમય મુજબ, બિડેનનો સંબોધન 7.30 વાગ્યા જેવું થશે. આ બિડેનનું પહેલું State of the Union address છે. State of the Unionનો અર્થ અહીં યુએસ સંસદ છે, જેમાં રાષ્ટ્રપતિ યુએસ કોંગ્રેસને સંબોધિત કરે છે. આ વાર્ષિક સંબોધન છે, જે નાણાકીય વર્ષની શરૂઆતમાં થાય છે, જેમાં રાષ્ટ્રપતિ દેશની વર્તમાન પરિસ્થિતિ વિશે વાત કરે છે. પરંતુ આજે યુક્રેનનો મુદ્દો તેમાં રહી શકે છે.

Related posts

સ્થિતિમાં કોઈ સુધારો નહીં/ ભારત આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે દેશમાં 27 કરોડ લોકો હજુ પણ ગરીબી રેખા નીચે

Binas Saiyed

સલમાન રશ્દી પર જીવલેણ હુમલો કરનારની થઇ ઓળખ; વેન્ટિલેટર પર છે લેખક, એક આંખ ગુમાવવાનો ખતરો

Damini Patel

ડેટા કલેક્શન પર યુઝર્સને ગેરમાર્ગે દોરવા બદલ Googleને મોટો ફટકો, ઓસ્ટ્રેલિયન કોર્ટે રૂ. 340 કરોડનો દંડ ફટકાર્યો

Binas Saiyed
GSTV