GSTV

BIS Scientist Application 2021: ભારતીય માનક બ્યૂરોમાં વૈજ્ઞાનિક પદો માટે આવેદન માટેનો છે આજે છેલ્લો દિવસ, જાણો કઈ રીતે કરશો અરજી

Last Updated on June 25, 2021 by pratik shah

ભારતીય માનક બ્યૂરો BISમાં સરકારી નોકરીની ઈચ્છા ધરાવનાર ઉમેદવારો માટે મહત્વપૂર્ણ અપડેટ્સ આવ્યા છે. જેમાં જે ભારત સરકારના ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય હેઠળ ભારતમાં સ્ટાન્ડર્જ સેટિંગ બોડી આધીન ભઆરતમાં માનક નિર્ધારીત કરવાવાળી સંસ્થા, ભારતીય માનક બ્યૂરો BISમાં વૈજ્ઞાનિક બીના પદોની ભરતી માટે જાહેરાત હાલમાંજ જાહેર કરી હતી, આ પદો માટે આવેદનની પ્રક્રિયા આજે 25 જૂન 2021ના રોજ પૂર્ણ થઈ જવાની છે. તમને જણાવી દઈએકે BIS સાયન્ટીસ્ટ એપ્લિકેશન 2021ના રોજ આ મહિનામાં 5 જૂન 2021ના રોજ શરૂ થયા હતા.

બ્યુરોની ઓફિશિયલ વેબસાઈટ bis.gov.in પર કરો અરજી

BIS સાયન્ટીસ્ટ એપ્લિકેશન 2021ના ઈચ્છુક એવા ઉમેદવારો જેમણે હજું સુધી આવેદન આપ્યું નથી તેઓ બ્યુરોની ઓફિશિયલ વેબસાઈટ bis.gov.in પર કારકિર્દી સેકશનમાં ઉપલબ્ધ કરવવામાં આવેલી ઓનલાઈન એપ્લિકેશન ફોર્મના માધ્યમથી આવેદન કરી શકે છે. જોકે ઉમેદવાર નીચે આપવામાં આવેલી ડાયરેક્ટ લિંકથી સીધી રીતે BIS સાયન્ટિસ્ટ એપ્લિકેશન 2021 પેજ પર જઈ શકે છે. એપ્લિકેશન પેજ પર ઉમેદવારોને પહેલા રજીસ્ટર કરાવવું પડશે, ત્યાર પછી એપ્લિકેશન નંબર અને પાસવર્ડના માધ્યમથી લોગિન કરીને ઉમેદવાર પોતાનું એપ્લિકેશન સબમિટ કરી શકશે.

પરીક્ષા

આ જગ્યા માટે થઈ રહી છે ભરતી

  • વૈજ્ઞાનિક (સિવિલ એન્જિનિયરિંગ)- 13 જગ્યા
  • વૈજ્ઞાનિક (ઈન્સ્ટ્રમેટેશન એન્જિનિયરિંગ)- 02 જગ્યા
  • વૈજ્ઞાનિક (ઈન્વાર્યમેંટલ એન્જિનિયરિંગ)- 02 જગ્યા
  • વૈજ્ઞાનિક (રસાયણ)- 07 જગ્યા
  • વૈજ્ઞાનિક (ટેક્સટાઈલ એન્જિનિયરિંગ)- 04 જગ્યા

ઓનલાઈન આવેદનના સમયે ઉમેદવારને 100 રૂપિયાનું આવેદન ફી પણ ભરવાની રહેશે, જેની ચૂકવણી ઓનલાઈન રીતે થશે, જોકે એસસી, એસટીસ ભૂતપૂર્વ સૈનિકો, દિવ્યાંગ અને મહિલા ઉમેદવારો માટે કોઈ પણ ફી ભરવાની નથી.

જાણો યોગ્યતા કેટલી હોવી જોઈએ

વૈજ્ઞાનિક (રસાયણ)- ન્યૂનતમ 60 ટકા અંકોની સાથે પ્રાકૃતિક વિજ્ઞાન અથવા સમકક્ષમાં પીજી ડિગ્રી છે, અરજીની પ્રક્રિયા 5 જુલાઈથી શરૂ થવાની છે, અને ઉમેદવાર 4 ઓગસ્ટ સુધી પોતાનું એપ્લિકેશન ઓનલાઈન સબમિટ કરી શકશે. બીજી તરફ અન્ય તમામ પદો માટે ઓછામાં ઓછી 60 ટકા અંકો સાથે એન્જીન્યર અથવા તો પ્રૌદ્યોગિકી અથવા તો સમકક્ષમાં ડિગ્રી, વર્ષ 2019, 2020 અથવા 2021ની ગેટ પરીક્ષાના ગુણાંક જરૂરી છે.

READ ALSO

Related posts

જમ્મુ કાશ્મીર સૈન્ય અને આતંકીઓ વચ્ચે સામસામે ભારે ગોળીબાર,ત્રણ આતંકીઓ ઠાર મરાયા

Damini Patel

ક્લબહાઉસના યુઝર્સ માટે સૌથી ખરાબ સમાચાર: લાખો યુઝર્સના ફોન નંબર આ સાઈટ પર વેચાયા, વાપરનારા ભરાઈ જશે

Pravin Makwana

મેટ્રોમાં સફર કરવા વાળા માટે મોટી રાહત! હવે 100% ક્ષમતા સાથે ચાલશે, પેરંતુ આ લોકો પર પ્રતિબંધ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!