GSTV
Gujarat Government Advertisement

ભરતી/ ભારતીય વાયુસેનામાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, આ રીતે કરો તૈયારી

નોકરી

Last Updated on February 4, 2021 by Sejal Vibhani

સારું કરિયર વર્તમાન સમયમાં યુવાઓની પ્રથમ પ્રાથમિકતા બની ગઈ છે, જેના માટે તેમણે ઘણી મહેનત કરવી પડે છે. વર્તમાન સમયમાં સમયમાં વિદ્યાર્થીઓ અને અભિભાવક બંન્ને સારા કરિયર માટે પહેલાથી જ ઘણી તૈયારીઓ કરવા લાગે છે. વધુ પડતા વિદ્યાર્થીઓ નોકરી માટે એન્જિનિયરિંગ અને મેડિકલના ક્ષેત્રની પસંદગી કરે છે. તો અમૂક વિદ્યાર્થીઓ અન્ય પ્રોફેશનલ કોર્સીસમાં પોતાના નસીબ અજમાવે છે.

નોકરી

ત્યારે ભારતીય વાયુ સેનામાં નોકરી વર્તમાન સમયના સૌથી શ્રેષ્ઠ કરિયર વિકલ્પોમાંથી એક છે. આની સાથે જોડાયેલ ગૌરવ અને સન્માન તો યુવાનોને પોતાની તરફ આકર્ષિત કરે છે. સાથે જ નોકરીની સુરક્ષા અને અન્ય સુવિધાઓ આ વર્તમાન સમયમાં સૌથી સારી નોકરીઓમાંથી એક બનાવે છે. જમને જણાવી દઈએ કે, ભારતીય વાયુ સેનામાં ગુપ X&Y માટે જાહેર અધિસૂચન કરવામાં આવેલ છે. જેના માટે આવેદન પ્રક્રિયા 22 જાન્યુઆરી 2021થી શરૂ થઈ ચૂકી છે. એના માટે આવેદનની અંતિમ તારીખ 7 ફેબ્રુઆરી છે. જેની ઓનલાઈન પરિક્ષા 18 એપ્રિલથી 22 એપ્રિલ 2021 સુધી હશે.

ધોરણ 12 પાસના વિદ્યાર્થીઓ કરી શકે છે અરજી

આના માટે અરજીની યોગ્યતા ધોરણ 12 પાસ છે. ભારતીય વાયુ સેનાની  ગૃપ નોકરી હેતુ વિદ્યાર્થીઓને ગણિત, ફિઝિક્સ અને ઈંગ્લિશ વિષયો સાથે ઈન્ટરનિડિએટ અથવા 10+2ના સમકક્ષ પરીક્ષા પાસ કર્યા હોવાની જરૂર છે. સાથે જ તેમણે કુલ 50 % અંકો સાથે પાસ થવાની જરૂર છે. આ ઉપરાંત ગૃપ Y માટે પણ કોઈ પણ પ્રવાહમાં ઈન્ટરમીડિએટ અથવા 10+2 સ્તરની પરીક્ષા પાસ હોવું આવશ્યક છે. તમને જણાવી દઈએ કે, ગૃપ Y મેડિકલ આસિસ્ટંટ માટે ધોરણ 12માં ગણિતની જગ્યાએ બાયોલોજી વિષય આવશ્યક છે. ત્યારે તમારો જન્મ 16 જાન્યુઆરી 2001થી 29 ડિસેમ્બર 2004 સુધીમાં હોવો જોઈએ.

આ કોર્સ સાથે કરો તૈયારી

એરફઓર્સ X&Y ગૃપની તૈયારીઓ માટે safalta.com ખાસ એરફોર્સ-2021 બેંચ લઈને આવી રહી છે. 70 દિવસના આ કોર્સમાં 141 + કલાકોનો અભ્યાસ કરાવવામાં આવશે. તેમાં લાઈવ ઈન્ટરેક્ટિવ ક્લાસ અને રિકોર્ડેડ ક્લાસના માધ્યમથી તમને અભ્યાસ કરાવવામાં આવશે. આ કોર્ષના માધ્યમથી પરીક્ષામાં આવનાર તમામ વિષયોની તૈયારી કરાવવામાં આવશે. તમારી તૈયારીને વધુ મજબૂત કરવા માટે ખાસ ડાઉન ક્લીયરિંગ સેશન અને પ્રેક્ટિસ સેશન પણ આયોજિત કરાવવામાં આવશે. તમને 50થી વધુ PDF નોટ્સ અને સ્ટડી મટિરીયલ આપવામાં આવશે. આ કોર્ષ X અને Y ગૃપ બંન્નેની તૈયારી માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે.

એક્સપર્ટ્સનું મળશે માર્ગદર્શન

આ કોર્ષમાં દિલ્હીની એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા તમારી તૈયારી કરાવવામાં આવશે. સાથે જ અમારા ડિફેન્સ કોર્ષના મેંટર રિટાયર્ડ લેફ્ટિનેંટ કર્નલ પ્રદિપ ભાટિયા છે. તેમણે ભારતીય સેનામાં રહી અનેક પ્રમુખ પદો પર કાર્ય કર્યું છે. જેમાં ત્રણ વર્ષ માટે તે SSB ઈલાહાબાદ બોર્ડમાં GTO પદ પર પણ કાર્યરત હતા. સાથે 2015થી આ દેશના સેકડો વિદ્યાર્થીઓને સોફ્ટ સ્કિલ અને ઈંગ્લિશની ટ્રેનિંગ આપી રહ્યા છે. એમના મર્ગદર્શનમાં અત્યારસુધીમાં અનેક વિદ્યાર્થીઓએ NDA અને અન્ય પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરી છે. તેમનું માર્ગદર્શન તમને નિશ્ચિત જ આ પરીક્ષામાં લાભદાયક રહેશે.

ત્યારે safalta.com ના ખાસ એરફોર્સ-2021 બેચમાં એડમિશન અને લેવા પર એરફોર્સ X અને Y ગૃપમાં માત્ર 3999 રૂપિયામાં આપવામાં આવશએ. આ કોર્ષની નવી બેચ 25 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે. આ કોર્ષ અંગે વધુ જાણકારી માટે http://bit.ly/38JaBKi અથવા https://forms.gle/scLUxaz7DSyYgbjN6 પર ફોર્મ ભરવું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સુરત: મોડી રાતે સ્લેબ તૂટી પડતા નિંદ્રાધીન બે બાળકોના થયા કરૂણ મોત, તંત્ર થયું દોડતુ

Pravin Makwana

કોરોનાનો કેર/ કેનેડા-યુકે પછી આ દેશે લાગવ્યો ભારત પર ટ્રાવેલ બેન, નિર્ણયથી આ રીતે પરેશાન થયા યાત્રીઓ

Damini Patel

હેલ્થ/ અજમાની ચા પીવાના આ 8 ફાયદા તમે નહીં જાણતા હોય, આ 2 રીતે બનાવો આ સ્વાસ્થ્યવર્ધક ચા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!