GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

JNU હિંસા : અત્યાર સુધીમાં 29 લોકોની પૂછતાછ અને 77ના સ્ટેટમેન્ટ, એક પણ આરોપીની અટકાયત નહીં

જેનયુ હિંસા તપાસમાં રોકાયેલ ખાસ ટીમ અત્યાર સુધી 29 લોકોની પૂછતાછ કરી ચૂકી છે અને 77 લોકોના સ્ટેટમેન્ટ પણ લેવામાં આવ્યા છે. પરંતુ તપાસમાં રોકાયેલ એસઆઈટીને કોઈ મજબૂત પૂરાવા ન મળવાને કારણે અત્યાર સુધી એક પણ આરોપી અટકાયતમાં લેવાયો નથી.

ક્રાઈમ બ્રાંચના સુત્રો અનુસાર બે મુખ્ય શંકાસ્પદ વોટ્સએપ ગ્રુપના આધારે ઘટનાથી જોડાયેલા લોકોની ઓળખ થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાની તપાસમાં જેએનયુમાં બનાવેલ વીડિયો ઉપયોગી સાબિત થયા છે.

મહત્વનું છે કે જેએનયું કેસમાં એબીવીપી અને વામ દળોના વિદ્યાર્થી સંગઠનો તથા જેએનયું તરફથી કુલ 11 કેસ પર પોલીસ તપાસ કરી રહી છે.

READ ALSO

Related posts

મોદી સરકારે આ યોજનાને વધુ 5 મહિના લંબાવવાની આપી મંજૂરી, 81 કરોડ લોકોને મળશે મફત અનાજ

Pravin Makwana

ભગવાન રામનું આ પવિત્ર શહેર થશે નોન વેજ અને દારૂના વેચાણથી મુક્ત, યોગી સરકાર લગાવશે પ્રતિબંધ

Pravin Makwana

અમદાવાદ મનપાની માથે બોપલ ડમ્પિંગ સાઈટ દુર કરવાની આવી જવાબદારી, પીરાણાનો પ્રશ્ન યથાવત, રહીશોમાં રોષ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!