GSTV
Gujarat Government Advertisement

જમ્મુ કાશ્મીર/ પુલવામામાં સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ, સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન શરૂ

Last Updated on September 15, 2020 by pratik shah

દેશના જમ્મુ કાશ્મીરના પુલવામામાં સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ થઈ છે. ઉલ્લેખનીય છે કે સુરક્ષાદળોને પુલવામામાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે સુરક્ષા દળો અને સેનાએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. નોંધપાત્ર છે કે આ સર્ચ ઓપરેશન દરમ્યાન સુરક્ષા દળો પર આતંકવાદીઓએ ફાયરિંગ કરતા સેનાએ મોરચો સંભાળ્યો હતો.

પુલવામામાં સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ

ઓપરેશન ઓલ આઉટ

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બે જેટલા આંતકવાદીઓને સેનાએ ઘેરી લીધા છે. મહત્વપૂર્ણ છે કે, કાશ્મીર ખીણમાં સેનાએ ઓપરેશન ઓલ આઉટ શરૂ કરતા આતંકવાદીઓમાં ફફડાટ ફેલાયો છે. આ ઓપરેશ ઓલઆઉટમાં દેશના જાંબાઝ જવાનોએ આંતકવાદીઓનો ખાત્મો બોલાવ્યો છે. સેનાએ છેલ્લા એક માસમાં અનેક આતંકવાદીઓમાં ઠાર કર્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!