GSTV

J&K :પુલવામામાં આતંકવાદી અને સુરક્ષાદળો વચ્ચે થઈ અથડામણ, એક જવાન શહીદ

જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકવાદી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. આ જેમા સેનાનો એક જવાન શહીદ અને એક જવાન ઘાયલ થયો. સેનાના પુલવામામાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળતા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતુ. જે દરમ્યાન આતંકવાદીઓએ સેના પર ગોળીબાર કર્યો.

સર્ચ ઓપરેશન દરમ્યાન આંતકીઓએ કર્યો હુમલો

  • જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકવાદી અને સેના વચ્ચે અથડામણ
  • અથડામણમાં એક જવાન શહીદ, એક જવાન ઘાયલ
  • સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી આતંકીઓનો કયાર્ે ઘેરાવ

ઉલ્લેખનીય છે કે આ અથડામણમાં સેનાનો એક જવાન ઘાયલ થયો હતો. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ સેનાએ એકથી બે આતંકવાદીઓને આ વિસ્તારમાં ઘેર્યા છે.  મહત્વપૂર્ણ છે કે, સેનાએ કાશ્મીર ખીણમાં ઓપરેશન ઓલ આઉટ શરૂ કરતા આતંકવાદીઓમાં ફફડાટ ફેલાયો છે.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!