GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આંતકીઓ વચ્ચે અથડામણ, સેના અને પોલીસનો એક જવાન ઘાયલ

જમ્મુ કાશ્મીરના પુલવામામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. સુરક્ષાદળોના જવાનોએ આતંકવાદીઓને ઘેરી સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો છે.  અથડામણમાં સેના અને પોલીસનો એક જવાન ઘાયલ થયો. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સેનાને આતંકવાદી છુપાયા હોવાની માહિતી મળતા સેનાએ સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરી હતી.

અથડામણમાં સેના અને પોલીસનો એક જવાન ઘાયલ

જમ્મુ કાશ્મીરના પુલવામામાં અથડાણ
સેનાએ આતંકવાદીઓનો કર્યો ઘેરાવ
સમગ્ર વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન

સમગ્ર વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન

પ્રાપ્ત માહિતી અનુસાર સુરક્ષાદળોને બાતમી મળી હતી કે જમ્મૂ-કાશ્મીરના પૂલવામાના ગુસુમાં કેટલાક આંતકવાદીઓ છુપાયા છે, ઉલ્લેખનીય છે કે આ બાતમીનાં આધારે સુરક્ષાદળો અને સ્થાનિક પોલીસ સહિતનાં જવાનો સાથે એક સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. છેલ્લા ઘણ દિવસોથી ઓપરેશન ઓલઆઉટ અંતર્ગત આંતકીઓનો સફાયો થઈ રહ્યો છે.

READ ALSO

Related posts

આ છે દેશના 5 બજેટ સ્માર્ટફોન, કિંમત છે 10 હજારથી પણ ઓછી

Pravin Makwana

ડોકલામમાં હાર બાદ ચીને LAC પર ગોઠવ્યા છે ફાયટર જેટ, સમગ્ર કાશ્મીર આ વિમાનોની રેન્જમાં

Mansi Patel

મોદી સરકારમાં રેલવેએ બનાવ્યો આ શરમજનક રેકોર્ડ, ઈતિહાસમાં યાદ કરાશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!