GSTV
Home » News » જમ્મુ કાશ્મીરના શોપિયાં આઈઈડી બ્લાસ્ટ, સેનાના ત્રણ જવાન ઘાયલ

જમ્મુ કાશ્મીરના શોપિયાં આઈઈડી બ્લાસ્ટ, સેનાના ત્રણ જવાન ઘાયલ

જમ્મુ કાશ્મીરના શોપિયાં આઈઈડી બ્લાસ્ટમાં સેનાના ત્રણ જવાન ઘાયલ થયાં છે. આ બ્લાસ્ટ શોપિયાના ચિલિપોરા અને સુગાન વચ્ચે થયો હતો.

આઈઈડી બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો. અને સેનાએ અહીં સર્ચ ઓપરેશન શરૂ કર્યુ  છે.

જો કે, હાલ સુધીમાં આ બ્લાસ્ટ પાછળ ક્યાં આંતકવાદી સંગઠનનો હાથ છે તે અંગે કોઈ અહેવાલ પ્રાપ્ત થયાં નથી.

Related posts

અમિત શાહના નિવેદન પર બાંગ્લાદેશના વિદેશમંત્રીએ આપ્યો જવાબ, મહેમાન બનવા આપ્યું આમંત્રણ

Mayur

આજે ઝારખંડ વિધાનસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન, 309 મૂરતિયાઓ મેદાનમાં

Mayur

રસ્તા પર કિન્નરોએ મચાવ્યો આતંક, પોલીસે રોકવાની કરી કોશિશ તો ઉતાર્યા કપડાં

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!