જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં આતંકવાદીઓએ ભાજપ નેતા, તેમના પિતા અને ભાઇની ગોળી મારી હત્યા કરી છે. ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓએ બુધવારે રાતે ૯ વાગ્યે ભાજપ જિલ્લા પ્રમુખ વસીમ અહમદ બારી પર ગોળીઓ વરસાવી હતી. ગોળીબારમાં બારીના ભાઇ ઉમર અને પિતા બશીર એહમદને ઇજા થઇ હતી.
ગોળીબારમાં બારીના ભાઇ ઉમર અને પિતા બશીર એહમદને ઇજા
We lost Sheikh Waseem Bari,his father & brother in Bandipora, J&K today in a cowardly attack on them.This is a huge loss for the party. My deepest condolences are with the family.The entire Party stands with the bereaved family. I assure that their sacrifice will not go in vain.
— Jagat Prakash Nadda (@JPNadda) July 8, 2020
- જમ્મુ કાશ્મીરઃ બાંદીપોરમાં ભાજપના નેતા, તેના પિતા અને ભાઈની હત્યા
- આતંકવાદીઓએ ગોળી મારી ભાજપના નેતાની કરી હત્યા
- પીએમ મોદીએ વસીમ બારીના મોત અંગે દુઃખ વ્યકત કર્યુ
પીએમ મોદીએ વસીમ બારીના મોત અંગે દુઃખ વ્યકત કર્યુ
તેમને બાંદિપોરા જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતાં. સારવાર દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા હતાં. ઘટનાની જાણ થતા જ જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વસીમ બારીની હત્યા અંગે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, વસીમ બારીનું બલિદાન વ્યર્થ નહી જાય.. તો પીએમ મોદીએ પણ વસીમ બારીનીના મોત પર દુઃખ વ્યક્ત કર્યુ હતુ.

READ ALSO
- લાંબા સમય સુધી બેસી રહેવાથી તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે આ 3 ગંભીર પ્રભાવ, જાણો આ સમસ્યાનો ઉપાય
- શનિદેવને કરો પ્રસન્ન/ શનિવારે સાંજે કોઇને જણાવ્યા વિના જરૂર કરો આ ઉપાય, ખુલી જશે બંધ કિસ્મતના દ્વાર
- અંગદાન મહાદાન: અમદાવાદની મહિલાએ 3 લોકોને આપ્યું જીવનદાન, બ્રેઇનડેડથી થયું હતું મોત
- કામના સમાચાર/ વ્યસ્ત જીવનશૈલીમાંથી સમય કાઢી દરરોજ 1 કલાકનું કરો રનિંગ, આટલી વધી શકે છે તમારી ઉંમર
- તમારા રસોડામાં હાજર આ 4 મસાલા ડાયાબિટીસને કરી શકે છે કંટ્રોલ, આ રીતે કરો ઉપયોગ